સોનાક્ષી સિંહા અને જહીર ઈકબાલ ન્યૂયોર્કમાં આયોજિત પરેડ યાત્રામાં રહ્યા ઉપસ્થિત, જુઓ વાયરલ તસવીરો
બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ન્યુ કપલ સોનાક્ષી સિંહા અને જહીર ઇકબાલ હાલમાં પોતાના સમયે ન્યૂયોર્કમાં વિતાવી રહ્યા છે જ્યાં તેમણે આયોજિત થયેલી પરેડ યાત્રામાં ઉપસ્થિત રહી ભાગ લીધો હતો વિદેશની ધરતીમાં હોવા છતાં પણ આ કપલનો ભારત દેશ પ્રત્યેનો પ્રેમ સ્પષ્ટ પણે રજૂ થયો હતો જેને અનેક તસવીરો અને વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે […]
Continue Reading