બોલીવુડની અભિનેત્રી અનન્યા પાંડે એ અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે આ કારણથી જ ફિલ્મ ક્ષેત્રમાં આજે સૌથી સફળ અભિનેત્રી અનન્ય પાંડે બની ચૂકી છે તે દરેક ફિલ્મમાં સર્વ શ્રેષ્ઠ અભિનય કરી તમામ ચાહકોના જીતે છે આ કારણથી જ તેને અનેક એવોર્ડ તથા સર્ટિફિકેટ પણ પ્રાપ્ત થયા છે. અભિનેત્રી પોતાની સુંદરતા અને હોટનેસ ને કારણે લોકોની વચ્ચે ચર્ચાનો વિષય અનેકવાર બનતી રહે છે. માત્ર એટલું જ નહીં પરંતુ સોશિયલ મીડિયામાં પણ પોતાના ચાહકો સાથે હંમેશા એક્ટિવ રહે અવારનવાર અનેક તસવીરો શેર કરે છે જેમાં લાખોની સંખ્યામાં લાઈક અને કોમેન્ટ જોવા મળે છે. થોડા સમય પહેલા અનન્યા પાંડે એ પોતાના ભાઈ સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી.
અભિનેત્રી ફિલ્મ ક્ષેત્રમાં આટલી સફળ હોવા છતાં પણ પોતાના સંસ્કારો અને સંસ્કૃતિને હંમેશા સાથે રાખે છે તથા તમામ તહેવારોની ખૂબ જ પવિત્રતાથી ઉજવણી કરતી જોવા મળે છે આ કારણથી જ આજે તેમના ખૂબ જ મોટી સંખ્યામાં સમગ્ર વિશ્વમાં ચાહકો રહેલા છે. હાલમાં જ તેણે પોતાના instagram એકાઉન્ટમાં હોટ તસવીરો શેર કરી છે જેને જોતાની સાથે જ ચાહકોના દિલ ધક ધક થઈ ગયા હતા.
View this post on Instagram
અભિનેત્રીની આ તસવીરો જોતા તમે પણ તેની પર દિલ હારી બેસશો. તસવીરોમાં જોઈ શકો છો કે વાઈટ શોર્ટ ટીશર્ટ અને રંગીન પેન્ટ સાથે અભિનેત્રી આ ફોટોશૂટ કરાવ્યું હતું જેમાં તેને અલગ અલગ અંદાજમાં બોલ્ડ પોઝ આપી લોકોને ફિદા કર્યા હતા અભિનેત્રી નો ફિગર જોતા ની સાથે જ તમામ લોકોના પરસેવા છૂટી ગયા હતા. આ તસવીરોને અત્યાર સુધી 8,36,000 કરતાં પણ વધારે કોમેન્ટ મળી ચૂકી છે તથા 5000 કરતાં વધારે કોમેન્ટ જોવા મળી હતી.
આ તસવીરો જોતા એક વ્યક્તિએ કોમેન્ટ કરતા લખ્યું હતું કે યુ આર વેરી બ્યુટીફૂલ જ્યારે અન્ય વ્યક્તિ લખ્યું છે કે હોટ એન્ડ બોલ્ડ, એક અભિનેત્રી નો ચાહક લખી રહ્યો છે કે યુ આર માય ક્રશ યુ આર માય ક્વીન યુ આર માય એવરીથીંગ આ કોમેન્ટ પરથી અંદાજો લગાવી શકાય કે અભિનેત્રીના ચાહકો તેમને ખૂબ જ પ્રેમ કરે છે ઘણા ખરા ચાહકોએ તેમની આવનારી ફિલ્મ માટે પણ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.