અભિનેત્રી “અનન્યા પાંડે” ઓરેન્જ ટોપમાં લાગે છે ખૂબ જ સુંદર, તસવીરો જોતા ચાહકો થયા ફીદા – જુઓ વાયરલ ફોટોશૂટ

વાઇરલ

બોલીવુડની અભિનેત્રી અનન્યા પાંડે પોતાની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. અભિનેત્રીએ હાલમાં જ પ્રબલ ગુરુંગ સ્પ્રિંગ 2024 કલેક્શનમાંથી તેના લેટેસ્ટ એન્સેમ્બલ સાથે ચર્ચાનો વિષય બની હતી. અભિનેત્રીએ બોલ્ડ ફ્રન્ટ કટ અને લાંબી સાઇડ ટ્રેલ દર્શાવતા આકર્ષક નારંગી ટોપને ખાસ પસંદ કર્યું હતું.જે બ્લેક ફ્લૅપ પેન્ટ સાથે જોઈન્ટ કરવામાં આવ્યું હતું. અભિનેત્રી છેલ્લા ઘણા દિવસોથી એકાએક પોતાના પર્સનલ ફોટોશૂટની તસવીરો શેર કરતી રહે છે જે ચાહકોને પણ ખૂબ જ પસંદ આવી રહી છે કારણ કે થોડી જ સેકન્ડો અને કલાકોમાં લાખો અને કરોડોની સંખ્યામાં લાઈક અને કોમેન્ટ જોવા મળતી હોય છે જેમાં તમામ લોકો અભિનેત્રીની સુંદરતા અને આકર્ષકતા ના વખાણ કરતા જોવા મળે છે.

આપને જણાવી દે કે અભિનેત્રી એ અત્યાર સુધી અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે જે દર વખતે પોતાના અભિનયથી ચાહકોના દિલ જીતે છે અનન્ય પાંડેના તમામ ફિલ્મો બોલીવુડ બોક્સ ઓફિસમાં સુપરહિટ બનતા હોય છે. હાલમાં જ અનન્યા પાંડેએ પ્રબલ ગુરુંગ સ્પ્રિંગ 2024 કલેક્શનમાંથી તેના લેટેસ્ટ એન્સેમ્બલને સિલેક્ટ કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

અભિનેત્રીએ બોલ્ડ ફ્રન્ટ કટ અને લાંબી સાઇડ ટ્રેલ દર્શાવતા આકર્ષક નારંગી ટોપને પહેર્યું હતું. જે બ્લેક ફ્લૅપ પેન્ટ સાથે જોડાયેલું છે. પોતાના દેખાવને આકર્ષક બનાવવા માટે સ્ટેટમેન્ટ ગોલ્ડ ઇયરિંગ્સ દ્વારા પૂરક બનાવવામાં આવ્યો હતો.જેણે તેના પહેલેથી જ આકર્ષક પોશાકમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.અનન્યા તેની આગામી સિરીઝ કૉલ મી બેની રિલીઝ માટે તૈયારી કરી રહી છે. એની માટે તમામ લોકોએ પોતાની ઉત્સાહ અને આતુરતા દર્શાવી હતી. આ શો 6 સપ્ટેમ્બર, 2024ના રોજ પ્રાઇમ વિડિયો આપ જોઈ શકશો.

આ શો વિશે આપને જણાવી દઈએ કે ધર્માત્મક એન્ટરટેઈનમેન્ટ દ્વારા લાવવામાં આવેલ અને કરણ જોહર, અપૂર્વા મહેતા અને સોમેન મિશ્રા દ્વારા નિર્મિત, કૉલ મી બે એ ઈશિતા મોઈત્રા દ્વારા બનાવવામાં આવેલ અને કોલિન ડી’કુન્હા દ્વારા નિર્દેશિત આ શો છે.જે એક વારસદાર તરીકે ઉચ્ચ જીવન જીવે છે અને એક સામાન્ય છોકરી તરીકે હસ્ટલિંગના જીવનની તમામ મુશ્કેલીઓને નેવિગેટ કરે છે. અભિનેત્રીની મુસાફરી દ્વારા, તેનેખબર પડે છે કે તેની સૌથી મોટી સંપત્તિ હીરા નથી.પરંતુ તેણીની આતુર સ્ટ્રીટ સ્માર્ટ કુશળતા અને વિશિષ્ટ શૈલી છે.આ શો ની સફળતા માટે અનન્ય પાંડેના ચાહકોએ શુભકામના અને શુભેચ્છાઓ પાઠવી હતી ઘણા લાંબા સમય બાદ અભિનેત્રી કોઈ ફિલ્મનો ભાગ નહીં પરંતુ એક નવા જ શો માં જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *