બોલીવુડની જાણી તેને સુંદર અભિનેત્રી રકુલ પ્રીત સિંહ પોતાના ચાહકો સાથે સોશિયલ મીડિયામાં અનેક પોસ્ટ વિડિયો અને પોતાની ફિલ્મની અપડેટ ને લઈ હંમેશા એક્ટિવ રહી અવારનવાર હંમેશા લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બની જતી હોય છે તે માત્ર ફિલ્મની દુનિયામાં નહિ પરંતુ ફેશન સ્ટાઈલ અને પ્રોફેશનલ લાઈફ સ્ટાઈલ ને કારણે પણ હંમેશા આગળ રહે છે. રકુલ પ્રીતિ અત્યાર સુધી અનેક સુપરહિટ ફિલ્મમાં કામ કરી દરેક લોકોના દિલ જીતી લીધા છે શ્રેષ્ઠથી સર્વ શ્રેષ્ઠ અભિનય કરી દર વખતે પોતાના ફિલ્મમાં સફળ બનવાનો પ્રયત્ન કરતી હોય છે.
આ કારણથી જ અભિનેત્રીને ફિલ્મ ક્ષેત્ર તરફથી અનેક એવોર્ડ તથા સર્ટિફિકેટ પણ પ્રાપ્ત થયા છે આજે તેમના ચાહકો માત્ર ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં છવાયેલા છે તથા સૌથી વધારે રકૂલ પ્રીત સિંહની ફિલ્મ જોવાનું પસંદ કરે છે આજે તે ફિલ્મ ક્ષેત્રમાં સફળતાના તમામ શિખરો પ્રાપ્ત કરી સતત આગળ વધી રહી છે.
View this post on Instagram
અભિનેત્રીને દરેક ફિલ્મ બોક્સ ઓફિસમાં થોડા જ દિવસોમાં લાખો કરોડોનું કલેક્શન કરતી હોય છે આજના સમયમાં અભિનેત્રીને સોશિયલ મીડિયાના મધ્યમાં 23.7 મિલિયન કરતા પણ વધારે લોકો ફોલો કરે છે અને હંમેશા તેમની સાથે જોડાયેલા રહે છે આ કારણથી જ અંદાજો લગાવી શકાય કે આજે અભિનેત્રીના ચાહકો ચારે તરફ ફેલાયેલા છે જેને કારણે જ અભિનેત્રી આગળ વધી રહી છે.
રકુલ પ્રીત સિંહ એ હાલમાં જ શોર્ટ બ્લેક ટોપ માં ફોટોશૂટ કરાવ્યો હતો જેને સૌથી વધારે લોકો પસંદ કરી રહ્યા છે આ ફોટોશૂટમાં અભિનેત્રી અલગ અલગ અંદાજમાં પોઝ આપી આકર્ષક ફોટોશૂટ કરાવ્યું છે.જેમાં તે ખૂબ જ બોલ્ડ લાગી રહી છે આપને જણાવી દઈએ કે આજે અભિનેત્રીને સુંદરતા સામે તમામ લોકો ફિક્કા પડી જતા હોય છે. દિવસેને દિવસે અભિનેત્રી પોતાની સુંદરતામાં સતત વધારો કરી તમામ લોકોને ટક્કર આપી રહી છે. આ ફોટોશૂટમાં અત્યાર સુધી 3,17,000 કરતા વધારે લાઇક અને કોમેન્ટ મળી ચૂક્યું છે જેમાં એક વ્યક્તિએ કોમેન્ટ કરતા લખ્યું હતું તે યુ આર લુકિંગ સો બ્યુટીફૂલ જ્યારે અન્ય વ્યક્તિ લખ્યું હતું કે વેરી હોટ એન્ડ બોલ્ડ માય ફેવરીટ એક્ટર્સ યુ આર ઓનર ઓફ માય હાર્ટ આવી અલગ અલગ કોમેન્ટ કરી લવ ઇમોજી પણ શેર કર્યા હતા.