હાલમાં ગુજરાતના અને કલાકારો વિદેશની ધરતીમાં લોક ડાયરા લોકસાહિત્ય અને રાસ ગરબાની ધૂમ મચાવી રહ્યા છે જેમાં વિદેશની ધરતીમાં રહેતા ગુજરાતવાસીઓ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવતા હોય છે તેમાં પણ ગુજરાતમાં કવિરાજ તરીકે જાણીતા આદિત્ય ગઢવી હાલમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસની મજા માણી રહ્યા છે જે ઓસ્ટ્રેલિયા ના અલગ અલગ શહેરોમાં રાસ ગરબા નું ખૂબ જ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ માહોલ વચ્ચે આદિત્ય ગઢવી પોતાની સંસ્કૃતિ સંસ્કારો અને સભ્યતા ની ઝલક લોકો સમક્ષ પ્રસ્તુત કરી રહ્યા છે આ વાત આપણા સૌ માટે ખૂબ જ ગર્વની છે. આપને જણાવી દઈએ કે આદિત્ય ગઢવીના ચાહકો આજે માત્ર ગુજરાત ભારત પૂરતા જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં છવાયેલા છે જે તેમને ખૂબ જ સાથ સહકાર અને પ્રેમ આપે છે આ કારણથી આજે સંગીત ક્ષેત્ર આદિત્ય ગઢવી સફળતાના તમામ શિખરો પ્રાપ્ત કરી રહ્યા છે.
આદિત્ય ગઢવી જુના ગીતો નવા અંદાજમાં ગઈ આજની પેઢીને ભારતીય સંસ્કૃતિ સંસ્કાર અને પરંપરા વિશે માહિતગાર કરી રહ્યા છે જેથી આવનારી પેઢી પરંપરા અને સંસ્કારોનું રક્ષણ કરી તેમને આગળ વધારી શકે ખરેખર આવા કલાકારો જ ગુજરાતની આનબાન શાન અને સન્માન હોય છે જે આપણા સૌ માટે ખૂબ જ ગર્વની વાત છે આ કારણથી જ આજના યુવાન યુવતીઓ આદિત્ય ગઢવીને ખૂબ જ પ્રેમ કરે છે. તેમના દરેક ગીતો લોકોને વચ્ચે ખૂબ જ લોકપ્રિય બન્યા છે તેમાં પણ તે અનેક ગીતોમાં પોતાનો એક અલગ ભાવ પ્રેમ અને લાગણી રજૂ કરતા હોય છે જેમાં તે ઘણીવાર લોકોને હસાવે છે તો ઘણીવાર મજા આવે છે તો ઘણીવાર રડાવી પણ દે છે.
View this post on Instagram
આપણે સૌ લોકો જાણીએ છીએ કે ભારત દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અને રાધિકાના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાસ ગરબા ના કાર્યક્રમમાં ગુજરાતના કવિરાજ તરીકે જાણીતા આદિત્ય ગઢવી ઉપસ્થિત રહી તમામ લોકોને રાસ ગરબાની મોજ કરાવી હતી માત્ર એટલું જ નહીં પરંતુ નીતા અંબાણી કલ્ચરલ સેન્ટરમાં પણ આદિત્ય ગઢવી ઉપસ્થિત રહ્યા હતા તેમના સુરના નીતા અંબાણીએ ખૂબ જ વખાણ કર્યા હતા આ સાથે જ કહ્યું હતું કે આ તો હજુ માત્ર શરૂઆત છે તમે અમારા ગુજરાતીની આન બાન શાન છો. સમગ્ર દેશ દુનિયામાં નામના મેળવી ચૂકેલા પરિવાર જ્યારે આદિત્ય ગઢવી ના વખાણ કરે તે ખૂબ જ મોટી વાત છે.
હાલમાં તો આદિત્ય ગઢવી ઓસ્ટ્રેલિયા ના સીડની શહેરમાં મજા માણી રહ્યા છે તેમને સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ કર્યો છે જેને જોતાની સાથે જ તમામ ગુજરાતીઓના દિલ ખુશ થઈ ગયા હતા વાયરલ વીડિયોમાં જોઈ શકો છો કે કિડની મજા માણી રહ્યા છે તેમને સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ કર્યો છે જેને જોતાની સાથે જ તમામ ગુજરાતીઓના દિલ ખુશ થઈ ગયા હતા વાયરલ વીડિયોમાં જોઈ શકો છો કે સિડની શહેરની ખૂબ જ સુંદર જગ્યાએ આદિત્ય ગઢવી હાથમાં રકાબી અને કપ લઈ ચા ની ચૂસકી ની મજા માણી રહ્યા છે. આ વિડીયો જોતા ની સાથે જ તમામ લોકોએ આદિત્ય ગઢવીના વખાણ કર્યા હતા. એક વ્યક્તિએ કોમેન્ટમાં લખ્યું હતું કે જે આ ગુજરાતી હોય અને ચા ન હોય આવું તો શક્ય જ નથી તો અન્ય વ્યક્તિએ લખ્યું હતું કે વાહ આદિત્ય ગઢવી તમે તો વિદેશમાં પણ જલસો કરો છો. એક વ્યક્તિએ મજાકમાં લખ્યું હતું કે ઓસ્ટ્રેલિયાના ભુરીયા ને પણ ચા પીવડાવજો અને જો જો ગરમ ન લાગે આવી અનેક રમુજી કોમેન્ટ આ વીડિયોમાં જોવા મળી હતી.