આપણે સૌ લોકો જાણીએ છીએ કે બોલીવુડની સૌથી સુંદર અભિનેત્રી અને શત્રુઘન સિંહાની પુત્રી સોનાક્ષી સિંહા જહીર ઈકબાલ સાથે પોતાના સાત વર્ષ ના પ્રેમ સંબંધો બાદ આખરે મુંબઈમાં લગ્ન કરી પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી આ લગ્નમાં હાજરી આપવા માટે બોલીવુડ હોલીવુડના તમામ અભિનેતા અભિનેત્રીઓ ડાયરેકટર દિગ્દર્શક માર્ગદર્શક તથા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને મહેમાનોએ વિશિષ્ટ ઉપસ્થિતિ આપી લગ્નને ખાસ એને યાદગાર બનાવ્યા હતા. આ લગ્નની અનેક તસવીરો અને વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થતાની સાથે જ સોનાક્ષી સિંહાના ચાહકોએ શુભકામના અને શુભેચ્છાઓ પાઠવી હતી. આપને જણાવી દઈએ કે ફિલ્મ ક્ષેત્રમાં સોનાક્ષી સિંહા દરેક લોકોની વચ્ચે ખૂબ જ લોકપ્રિય અભિનેત્રી બની ચૂકી છે આ કારણથી જ તેમના ચાહકો પણ ખૂબ જ મોટી સંખ્યામાં રહેલા છે જે તેમને દરેક ફિલ્મમાં ખૂબ જ પ્રેમ અને સાથ આપતા જોવા મળે છે.
સોનાક્ષી સિંહા ઝહીર ઈકબાલ સાથે લગ્ન કર્યા બાદ ફિલ્મ તે ઘણી દૂર થઈ ગઈ છે કારણ કે છેલ્લા ઘણા દિવસોથી તે કોઈપણ ફિલ્મમાં જોવા મળી નથી પરંતુ પોતાની પર્સનલ લાઈફ અને લવ લાઈફને કારણે તે સોશિયલ મીડિયામાં અનેક પોસ્ટ વિડિયો અને અપડેટ ચાહકોને આપતી રહે છે. થોડા સમય પહેલા જ સોનાક્ષી સિંહાએ પોતાના સાથે મિત્રો રિયા ચઢા અને અલીફ અઝલ સાથે રવિવારના ભોજન નહીં મજા માની અને અલીફ અઝલ સાથે રવિવારના ભોજન ની મજા માણી હતી.
રવિવાર નો દિવસ ન્યુ મેરીડ કપલ માટે ખૂબ જ ખાસ રહ્યો હતો અલગ અલગ ભોજન ની તસવીરો પણ સોશિયલ મીડિયામાં શેર કરી હતી જેમાં ગુલાબજાંબુ અને રસગુલ્લા અને ચોકલેટ પેસ્ટી સહિત તમામ સ્વાદિષ્ટ મીઠાઈઓ પણ જોવા મળી હતી જ્યારે બીજી ઘણી તસવીરોમાં સોનાક્ષી સિંહા ઝહીર ઈકબાલના ખોળામાં માથું રાખી આરામ કરતી જોવા મળે છે. આ બાદ હાલમાં જ સોનાક્ષી સિંહાએ બ્લેક ટીશર્ટ અને જીન્સ સાથેની સુંદર તસવીરો શેર કરી છે.
View this post on Instagram
તસવીરોમાં જોઈ શકો છો કે સોનાક્ષી સિંહા ખુરશી ઉપર આરામ કરી બુક વાંચી રહી છે. અભિનેત્રી આ સાથે ઘરના તાજા વાતાવરણ માટે મશીનની જાહેરાત પણ કરી હતી. જેમાં તે મશીનનું બટન દબાવી ઘરનું હવાનું વાતાવરણ શુદ્ધ કરી રહી છે. સોનાક્ષી સિંહાએ પોતાના વાળ બાંધેલા હતા ને હાથમાં પુસ્તક વાંચી રહી હતી. પાછળનો ઘરનો નજારો પણ ખૂબ જ મનમોહક લાગી રહ્યો છે. આ તસવીરને અત્યાર સુધી 5,23 હજાર કરતાં વધારે લાઇક અને કોમેન્ટ મળી ચૂકી છે.
એક વ્યક્તિએ કોમેન્ટ કરતા કહ્યું હતું કે પ્લીઝ નેક્સ્ટ ફિલ્મ અપડેટ તો બીજા વ્યક્તિએ લખ્યું હતું કે સો બ્યુટીફૂલ માય ફેવરીટ ગર્લ માય ફેવરીટ કપલ એવરીથીંગ લવ યુ સો મચ યુ આર હોટ ગર્લ આવી અલગ અલગ કોમેન્ટ લોકો તરફથી જોવા મળી હતી આ સાથે જ સોનાક્ષી સિંહાની આવનારી ફિલ્મ માટેની પણ લોકોએ આતુરતા દર્શાવી હતી પરંતુ તે હવે કયા ફિલ્મમાં જોવા મળશે તેની કોઈ ખાસ સ્પષ્ટતા અભિનેત્રી તરફથી જોવા મળી નથી.