બોલીવુડ અભિનેત્રી બિપાશા બાસુ હંમેશા પોતાની ફિલ્મ અને પર્સનલ લાઇફને કારણે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની રહે છે માત્ર એટલું જ નહીં પરંતુ બિપાશા બાસુ પોતાના ચાહકોને ખૂબ જ પ્રેમ કરે છે આ કારણથી તે સોશિયલ મીડિયામાં હંમેશા એક્ટિવ રહે એ પોતાની અનેક તસવીરો શેર કરતી હોય છે થોડા સમય પહેલા તેણે પોતાના બાળકને સ્વાગત કર્યું હતું જેની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ શેર કરવામાં આવી હતી તમામ ચાહકોએ શુભકામના અને શુભેચ્છાઓ પણ પાઠવી હતી. અભિનેત્રી દરેક ફિલ્મમાં અભિનય કરી તમામ લોકોના દિલ જીતે છે અને તેમની તમામ ફિલ્મ બોક્સ ઓફિસમાં ખૂબ જ ધૂમ મચાવતી હોય છે આજે અભિનેત્રી પોતાના અભિનયથી ફિલ્મ ક્ષેત્રમાં ખૂબ જ આગળ વધી છે તથા દેશ વિદેશમાં ડંકો વગાડી રહી છે.
બિપાશા નો જન્મ 7 જાન્યુઆરી 1979 ના રોજ થયો હતો. અભિનેત્રીએ મુખ્યત્વે હિન્દી ફિલ્મમાં કામ કર્યું છે. તેમને ફિલ્મફાયર પુરસ્કાર એનાયત થયો છે. અભિનેત્રીએ મીડિયામાં સેક્સ સિંગલ અને ચીખ રાની તરીકે ઓળખ પ્રાપ્ત કરી છે. દિલ્હીમાં જન્મેલી અભિનેત્રીએ કોલકાતામાં પોતાનું બાળપણ વિતાવ્યું. આ બાદ તેણે મોડલિંગની દુનિયામાં અનેક સફળતાના શિખર પ્રાપ્ત કર્યા. આબાદ તેને એકાએક ફિલ્મમાંથી ઓફર આવવા લાગી ત્યારથી જ તેણે ફિલ્મ ક્ષેત્રમાં આગળ વધવાનું નક્કી કર્યું.
પરંતુ આ સફર તેના માટે અનેક નવા પડકારો લાવ્યો હતો. પરંતુ છતાં પણ અભિનેત્રી હાર ન માની અને પોતાની જાતને એક સફળ અભિનેત્રી તરીકે ઊભી કરી. 2001 ની થ્રિલર અજનબી ફિલ્મમાંથી અભિનેત્રીએ પોતાના કરિયરની શરૂઆત કરી હતી. સર્વ શ્રેષ્ઠ અભિનય માટે તેને અનેક એવોર્ડ તથા સર્ટિફિકેટ પણ પ્રાપ્ત થયા માત્ર એટલું જ નહીં પરંતુ તેને મહિલા પદર્પણ માટે ફિલ્મફેયર પણ મેળવ્યો હતો. પ્રથમ મુખ્ય ભૂમિકા હોર ફિલ્મ રાઝ (2002) માટે તેને શ્રેષ્ઠ અભિનય માટે ફિલ્મ ફિલ્મ ફાયર એવોર્ડ માટે ક્રમાંકન મળ્યો.
View this post on Instagram
અભિનેત્રીના અન્ય ફિલ્મની વાત કરીએ તો ફિલ્મોમાં ડ્રામકાર્પોરેટ 2006,કોમેડી ફિર હેરા 2006, અને ઓલ દ શ્રેષ્ઠ,ફન બિગિન્સ 2009,રેસ2008,અને રોમાન્ટિક કૉમેડી બચના એ હસીન 2008 સામેલ છે.2010 ના વર્ષમાં રાજ ફિલ્મમાં પણ અભિનેત્રીએ ખૂબ જ સુંદર અભિનય કર્યો હતો. 2024 સુધીમાં તેમને અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. વર્ષ 2016માં અભિનેતા કરણસિંહ સાથે લગ્ન કરી પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી.
હાલમાં અભિનેત્રી બિપાશા એ બ્રાઉન કલરના આઉટ ફીટમાં ખૂબ જ સુંદર ફોટોશૂટ કરાવ્યું હતું. જેમાં તે ફેશન સ્ટાઈલમાં કેટલી આગળ છે તે સ્પષ્ટ પણે જોઈ શકાય છે આ તસવીરોમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે તથા અલગ અલગ અંદાજમાં પોઝ આપી આ ફોટોશૂટને એક અલગ નવાકાર આપ્યો હતો. અત્યાર સુધી આ તમામ તસવીરોને લાગવાની અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે તથા અલગ અલગ અંદાજમાં પોઝ આપી આ ફોટોશૂટને એક અલગ નવો આકાર આપ્યો હતો. અત્યાર સુધી આ તમામ તસવીરોને 93,000 કરતા વધારે લાઇક અને કોમેન્ટ મળી ચૂકી છે જેમાં તમામ લોકોએ અભિનેત્રીની સુંદરતાના ખૂબ જ વખાણ કર્યા હતા. આ તસવીરોમાં કોમેન્ટ કરતા અભિનેત્રીના ચાહકે લખ્યું હતું કે યુ આર વેરી બ્યુટીફૂલ જ્યારે અન્ય વ્યક્તિએ લખ્યું હતું કે ઓલ્ડ ઇઝ ગોલ્ડ કારણ કે અભિનેત્રી ખૂબ જ જૂની ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. હાલમાં તો આ તસવીરો ખૂબ જ ધૂમ મચાવી રહી છે.