બોલિવૂડની સુંદર અભિનેત્રી અનન્યા પાંડે પોતાના ચાહકો સાથે સોશિયલ મીડિયામાં હંમેશા એક્ટિવ રહે છે અવારનવાર અનેક અસરો શેર કરતી હોય છે. આપને જણાવી દઈએ કે અનન્યા પાંડે આજે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી સફળ અભિનેત્રી બની ચૂકી છે આ સાથે તે દરેક ફિલ્મમાં પોતાના અભિનયથી ચાહકોના દિલ જીતે છે આ મુકામ સુધી પહોંચવા માટે અભિનેત્રીએ પોતાના જીવનમાં અનેક સંઘર્ષનો પાર કર્યા છે કારણથી જ આજે તે સફળતાના તમામ શિખરો પ્રાપ્ત કરી રહી છે આપને જણાવી દઈએ કે શરૂઆતમાં અભિનેત્રીને અનેક ફિલ્મમાં નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હતો પરંતુ તેમને ક્યારેય પોતાના જીવનમાં હાર ન માની અને સતત ફિલ્મમાં આગળ વધવાનો નિર્ણય કર્યો આખરે તેને એકાએક ફિલ્મમાં ધીમે ધીમે સફળતા મળવા લાગી અને આજે તે અનેક સુપરહિટ ફિલ્મોમાં સર્વશ્રેષ્ઠ અભિનેતા દિગ્દર્શક અને ડાયરેક્ટર સાથે કામ કરી ચૂકી છે.
અભિનેત્રી અનન્યા પાંડે ભગવાન પ્રત્ય અતૂટ શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થા ધરાવે છે બોલીવુડની આટલી સફળ અભિનેત્રી હોવા છતાં પણ અનન્યા પાંડે હંમેશા પોતાના સંસ્કારો સાથે જોડાયેલી રહે છે આ વાતને કારણે આજે તેમના ચાહકો માત્ર ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં છવાયેલા છે જે તેમને હંમેશા દરેક ફિલ્મમાં ખૂબ જ સહકાર આપતા જોવા મળે છે આ કારણથી જ આજે તે ફિલ્મ ક્ષેત્રમાં સફળતાના તમામ શિખરો પ્રાપ્ત કરી શકત આગળ વધી રહી છે થોડા સમય પહેલા અભિનેત્રીએ પોતાના ઘર આંગણે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શિવ મહાપૂજા નું આયોજન કર્યું હતું જેની અનેક તસ્વીર અને વિડીયો વાયરલ થઈ રહ્યા હતા. તસવીરોમાં અનન્યા પાંડે બંને હાથ જોડી ભગવાન મહાદેવની આરાધના કરતી જોવા મળે છે આ સાથે તેમને સમગ્ર ઘરને ફૂલો અને લાઇટ દ્વારા શણગારવામાં આવ્યું હતું. આ તસવીરોમાં અનન્યા પાંડે મહાદેવની ભક્તિમાં લીન જોવા મળે છે. આ તસવીરો શેર કરતા તમામ ચાહકોના દિલ ખુશ થઈ ગયા હતા અને લોકોએ લખ્યું હતું કે આપના સંસ્કારો ના જેટલા વખાણ કરીએ તેટલા ઓછા છે જ્યારે અન્ય વ્યક્તિ લખ્યું હતું કે આપ પર હંમેશા ભગવાન મહાદેવની કૃપા બની રહે બસ એ જ પ્રાર્થના આ પરથી કહી શકાય કે ચાહકો અભિનેત્રીને ખૂબ જ પ્રેમ કરે છે.
View this post on Instagram
હાલમાં જ અભિનેત્રી અનન્યા પાંડે ભારતીય પરંપરાગત સાડીમાં એ ખૂબ જ સુંદર ફોટોશૂટ કરાવ્યું છે જેને જોતાની સાથે જ તમામ લોકોએ મન ભરીને વખાણ કર્યા હતા અભિનેત્રીની સુંદરતા દિવસેને દિવસે વધતી જોવા મળે છે આ તસવીરોને અત્યાર સુધી લાખોની સંખ્યામાં લાઈક અને કોમેન્ટ મળી ચૂકી છે અભિનેત્રી એ સાડીમાં અલગ અલગ અંદાજમાં પોઝ આપી લોકોના દિલ ખુશ કરી દીધા હતા. આ તસવીરો માટે ખરેખર ખૂબ જ સુંદર લાગી રહી છે જેની સામે સ્વર્ગની અપ્સરા પણ ફીકી પડે છે. આ તસવીરોમાં કોમેન્ટ કરતા અભિનેત્રીના ચાહાકે લખ્યું હતું કે તમે ખરેખર સાડીમાં ખૂબ જ સુંદર લાગો છો જ્યારે અન્ય વ્યક્તિએ કહ્યું હતું કે સૌથી સુંદર અભિનેત્રી એટલે મારી પ્રિય અનન્ય પાંડે.
આ પહેલા પણ અનન્ય પાંડે અને તેમના પિતા ચંકી પાંડે ભારત દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અને રાધિકાના લગ્ન પ્રસંગ અને પ્રિ વેડિંગ ફંક્શનમાં હાજરી આપી હતી જ્યાં પિતા અને પુત્રીએ ખુબ જ સુંદર ફોટો શૂટ કરાયો હતો જેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી તમામ લોકોએ પિતા અને પુત્રીના પ્રેમના વખાણ કર્યા હતા અભિનેત્રીની સફળતા પાછળ તેમના પિતા ચંકી પાંડે હંમેશા તેમને સાથ સહકાર આપતા હોય છે. હાલમાં તો આ સાડી સાથેના ફોટો શૂટ ની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે અને ચારેકોર ધૂમ મચાવી રહી છે.