અભિનેત્રી “માધુરી દીક્ષિતે” બ્લુ આઉટફીટમાં લોકોને કર્યા ફિદા, જુઓ આકર્ષક તસવીરો

વાઇરલ

આપ સૌ લોકો બોલીવુડ ઇન્ડસ્ટ્રીની સુંદર અભિનેત્રી માધુરી દીક્ષિત ને ઓળખતા જશો પરંતુ આજની જનરેશનના વ્યક્તિઓ માધુરી દીક્ષિતને નજીકથી નહી ઓળખતા હોય પરંતુ માધુરી દીક્ષિત એ પોતાની દરેક ફિલ્મમાં ખૂબ સારો અભિનય કરી બોલીવુડ ઇન્ડસ્ટ્રીની રોનક અને શાન વધારી દીધી છે. તેમણે બોલીવુડના અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે આ કારણથી તે આજે પણ ચાહકોના દિલમાં રાજ કરી રહી છે.

57 વર્ષની ઉંમર હોવા છતાં પણ માધુરી દીક્ષિત આજે પણ પોતાની સુંદરતાથી દરેક લોકોને દિવાના કરતી હોય છે. પોતાના ચાહકો સાથે સોશિયલ મીડિયા એકાઉન્ટમાં હંમેશા એક્ટિવ રહે છે તે વારંવાર અનેક તસવીરો શેર કરતી હોય છે. હાલમાં વાયરલ કરીને તસવીરોમાં તેણે બ્લુ કલરના આઉટફીટ સાથે ફોટોશૂટ કરાવ્યું હતું.આ આઉટ ફીટ સાથે તેણે અનોખા અંદાજમાં પોઝ પણ આપ્યા હતા જે લોકોને ખૂબ જ પસંદ આવ્યા હતા. આટલી ઉંમર હોવા છતાં પણ તે ખૂબ જ આકર્ષક અંદાજમાં ફોટોશૂટ કરાવે છે. આ તસવીરમાં માધુરી દીક્ષિત સ્વર્ગની પરી કરતા પણ વિશેષ લાગી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Madhuri Dixit (@madhuridixitnene)

માધુરી દીક્ષિત ને સોશિયલ મીડિયા એકાઉન્ટમાં 39.5 મિલિયન ફોલોવર્સ રહેલા છે. આ કારણથી કહી શકાય કે માધુરી દીક્ષિતને ચાહનારા લોકો ખૂબ મોટી સંખ્યામાં રહેલા છે આ તસ્વીરને અત્યાર સુધી બે લાખ કરતા પણ વધારે લાઇક અને કોમેન્ટ મળી ચૂકી છે લોકોએ કોમેન્ટ દ્વારા માધુરી દીક્ષિતને કહ્યું હતું કે યુ આર પ્રિન્સેસ ક્વીન યુ આર ઓન ઓફ માય હાર્ટ આમ અલગ અલગ કોમેન્ટથી માધુરી ના આ લુક ના મન ભરી ને વખાણ કર્યા હતા.

તસવીરના કેપ્શન માં અભિનેત્રી એ લખ્યું હતું કે DRESSED TO DAZZLE આ કેપ્શન પણ લોકોની વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. સાથે તેણે હેર સ્ટેક કરી ડાન્સ દીવાને ડાન્સ કર્યું હતું અને કહ્યું હતું કે ફાઇનલમાં આવવા માટે હું તૈયાર છું હાલમાં તો આ તસવીરે લોકો ને દિવાના કરી દીધા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *