બોલિવૂડની દુનિયામાં અભિનેત્રી આલિયા ભટ્ટ નું નામ સૌથી સુંદર અભિનેત્રી તરીકે જોડાઈ ગયું છે તે પોતાની સુંદર અને બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. આ તમામ તસવીરો જોતાની સાથે જ ચાહકોના ધબકારા વધી જાય છે અને તેમની ખૂબસૂરતી પર દિલ હારી બેસે છે. આલિયા ભટ્ટ ટ્રેડિશનલ કે વેસ્ટર્ન લુકમાં ખૂબ જ ધૂમ મચાવે છે. આજે અભિનેત્રીના માત્ર ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ચાહકો રહેલા છે જે તેમને ખૂબ જ પ્રેમ કરે છે આલિયા ભટ્ટ પણ સોશિયલ મીડિયામાં એક્ટિવ રહી ચાહકો સાથે હંમેશા જોડાયેલી રહે છે.
હાલમાં જ અભિનેત્રીએ પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી હતી જેણે ચારેકોર ધૂમ મચાવી દીધી છે. આ તસવીરો માટે વાઈટ સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી જેમાં તેણે ખુલ્લા વાળ રાખી અલગ અલગ અંદાજમાં પોઝ આપી લોકોને દિવાના બનાવ્યા હતા અભિનેત્રી ઘણીવાર શોર્ટ ડ્રેસમાં તો ઘણીવાર ગાઉનમાં અથવા ટોપ માં જોવા મળે છે પરંતુ લાંબા સમય બાદ અભિનેત્રીએ સાડીમાં ફોટોશૂટ કરાવ્યું હતું. આલિયા ભટ્ટ સાડી ના લુક માં અપ્સરા કરતાં પણ વિશિષ્ટ સુંદર લાગી રહી હતી. એ હંમેશા ફેશન સ્ટાઈલ અને પોતાની પર્સનલ લાઈફ સ્ટાઈલને કારણે ચર્ચાનો વિષય બની રહે છે. આલિયા ભટ્ટ ની કાતિલ નજર જ લોકોને ફિદા કરવા માટે કાફી છે.
View this post on Instagram
અભિનેત્રીએ કાનમાં ઈયરિંગ્સ પહેરી હતી જ્યારે હોઠ પર લાલ લિસ્ટીપ લગાવી હતી માથાની બિંદીને કારણે તેણે પોતાની સુંદરતામાં વધારો કર્યો હતો. આ તસવીરોમાં તમામ લોકોએ લાખોની સંખ્યામાં લાઈક અને કોમેન્ટ કરી છે એક વ્યક્તિએ કોમેન્ટ કરતા લખ્યું હતું કે વાઈટ બ્યુટી જ્યારે અન્ય વખતે લખ્યું હતું કે સો બ્યુટીફૂલ માય ક્વીન બ્યુટી ઓવર લોડેડ, ઘણા ચાહકોએ હાર્ટ ઇમોજી અને લવ ઇમોજી પણ શેર કર્યા હતા.
આ તસવીરો મા તેણે હાલમાં રિલીઝ થયેલી અને બોક્સ ઓફિસમાં ધૂમ મચાવનારી સ્ત્રી ટુ નું ગીત તુમ્હારે હે તુમ્હારે રહેંગે પોસ્ટ કર્યો હતો જે લોકોને પણ ખૂબ જ પસંદ આવ્યું હતું. અભિનેત્રી હવે પોતાની આવનારી ફિલ્મ માટે તૈયારી કરી રહી છે તેઓ હવે ટૂંક જ સમયમાં બોક્સ ઓફિસમાં લોકોની વચ્ચે ધૂમ મચાવા માટે તૈયાર છે આપને જણાવી દઈએ કે આલિયા ભટ્ટની દરેક ફિલ્મો બોક્સ ઓફિસમાં સુપરહિટ રહે છે અને તેમનો અભિનય પણ લોકોને ખૂબ જ પસંદ આવે છે. હાલમાં તો આ તસવીરોએ લોકોને ફિદા કરી દીધા હતા.