બોલીવુડની લોકપ્રિય અભિનેત્રી દિશા પટની હંમેશા પોતાની ફિલ્મો અને લુકને લઇ ચર્ચામાં રહે છે. દિશા પટની પોતાની હોટનેસ ને કારણે દરેક લોકોને ખૂબ જ પસંદ આવે છે. અભિનેત્રી એ થોડા સમય પહેલા અંબાણીના પ્રિ વેડિંગ ફંક્શનમાં હાજરી આપી હતી આ દરમિયાન તેણે પોતાની હોટનેસ ખુલ્લેઆમ બતાવી હતી આ જોઈ લોકોના મોઢામાં પાણી આવી ગયા હતા. ફંકશનમાં દિશા પટની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ શેર કરવામાં આવી હતી.
આ બાદ દિશા પટની પોતાના સાથે મિત્રો સાથે વેકેશનની મજા માણતી જોવા મળી હતી જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી હતી ચાહકો તરફથી પણ લાઈક અને કોમેન્ટ નો વરસાદ વરસાવ્યો હતો. આજે દિશા પટનીએ પોતાના અભિનયથી દરેક લોકોના દિલ જીતી લીધા છે તથા તેમની દરેક ફિલ્મ બોલીવુડ બોક્સ ઓફિસમાં ખૂબ જ ધૂમ મચાવે છે અને લાખો કરોડોનું કલેક્શન કરતી હોય છે. અભિનેત્રી વેકેશનમાં પોતાનો સમય પસાર કરવાનું વધારે પસંદ કરતી હોય છે અભિનેત્રી અત્યાર સુધી અનેક અભિનેતા અને અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે જેને કારણે ફિલ્મ ક્ષેત્રે અભિનેત્રીને અને એવોર્ડ તથા સર્ટીફીકેટ પણ પ્રાપ્ત થયા છે.
આજે અભિનેત્રી સફળતાના તમામ શિખરો પ્રાપ્ત કરી ફિલ્મ ક્ષેત્રમાં પોતાની આગવી ભૂમિકા ભજવી રહી છે. આ સાથે તે ફેશન સ્ટાઈલ અને લાઈફ સ્ટાઈલને કારણે પણ ખૂબ જ ચર્ચાનો વિષય બને છે તે હંમેશા પોતાની હોટ અને બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી ચાહકોને દીવાના બનાવે છે. હાલમાં જ અભિનેત્રીએ તસવીરો શેર કરી લોકોને ફિદા કર્યા હતા.
આ તસવીર માટે ડીપ નેક બ્લેક ડ્રેસમાં જોવા મળી રહી છે. અભિનેત્રી અલગ અલગ અંદાજમાં પોઝ આપી લોકોને જોવા પર મજબૂર કરી દીધા હતા આ તસવીરોને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે તથા લાઇક અને કોમેન્ટ પણ કરતા જોવા મળ્યા હતા. પોતાના લુક ને વધારે આકર્ષક બનાવવા માટે ગોલ્ડન બ્રેસલેટ પણ પહેર્યું હતું. આછા મેકઅપથી પોતાની સુંદરતામાં વધારો કરતી જોવા મળે છે. શોર્ટકર્લી હેર સ્ટાઈલ થી અભિનેત્રીએ તમામ લોકોને જોવા મજબૂર કરી દીધા હતા.
View this post on Instagram
આ અદભુત ફોટોશૂટ અને અત્યાર સુધી લાખોની સંખ્યામાં લાઇક મળી ચૂકી છે એક વ્યક્તિએ કોમેન્ટ કરતા લખ્યું હતું કે યુ આર વેરી બ્યુટીફૂલ જ્યારે અન્ય વ્યક્તિ લખ્યું હતું કે માય ક્વીન માય હાર્ટ માય એવરીથીંગ, અભિનેત્રીના સાથી મિત્રોએ પણ હાર્ટ ઈમોજી અને કોમેન્ટો કરી હતી. છેલ્લે દિશા પટની કલકી ફિલ્મમાં જોવા મળી હતી આ ફિલ્મમાં ભલે તેમનો રોલ ખૂબ જ ઓછો રહ્યો પરંતુ તેમના અભિનયથી દરેક લોકોના દિલ જીતી લીધા હતા.
અભિનેત્રી ફરીવાર ફિલ્મ બોક્સ ઓફિસમાં ધૂમ મચાવા માટે તૈયાર છે જેની માટે ચાહકોએ પણ શુભકામના અને શુભેચ્છાઓ પાઠવી હતી. હવે ની ફિલ્મમાં અભિનેત્રી બોબી દેઓલ સાથે નેગેટિવ રોલમાં જોવા મળશે જેને જોવા માટે તમામ ચાહકો પોતાની ઉત્સાહ અને આતુરતા વ્યક્ત કરી રહ્યા છે પરંતુ હાલમાં તો આ ફોટોશૂટ એ ચારેકોર ધૂમ મચાવી દીધી હતી.