અભિનેત્રી “દિશા પટાની”એ વન પીસમાં કરાવ્યું હોટ ફોટોશૂટ, તસવીરો જોતા ચાહકો થયા ફીદા – જુઓ વાયરલ તસવીરો

વાઇરલ

બોલીવુડની લોકપ્રિય અભિનેત્રી દિશા પટની હંમેશા પોતાની ફિલ્મો અને લુકને લઇ ચર્ચામાં રહે છે. દિશા પટની પોતાની હોટનેસ ને કારણે દરેક લોકોને ખૂબ જ પસંદ આવે છે. અભિનેત્રી એ થોડા સમય પહેલા અંબાણીના પ્રિ વેડિંગ ફંક્શનમાં હાજરી આપી હતી આ દરમિયાન તેણે પોતાની હોટનેસ ખુલ્લેઆમ બતાવી હતી આ જોઈ લોકોના મોઢામાં પાણી આવી ગયા હતા. ફંકશનમાં દિશા પટની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ શેર કરવામાં આવી હતી.

અંબાણીના પ્રિ વેડિંગ ફંક્શન પૂર્ણ કર્યા બાદ દિશા પટની પોતાના મિત્રો સાથે વિક એન્ડ ની મજા માણતી દરિયાકિનારે જોવા મળી હતી. તેણે શીપમાં બેસી દરિયા કિનારા પાસેના અનોખા નજારાનો આનંદ માણ્યો હતો. એની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે વાયરલ તસવીરોમાં જોઈ શકો છો કે દિશા પટની પોતાના શોર્ટ કપડા સાથે દરિયા કિનારે તાપમાન વધારી રહી છે.

હાલમાં જ દિશા પટનીએ ખુલ્લા વન પીસમાં પોતાનું ફિગર બતાવ્યું હતું અને લોકોને દીવાના બનાવી દીધા હતા આપને જણાવી દઈએ કે દિશા પટની દિવસેને દિવસે લોકોની વચ્ચે ખૂબ જ સુંદર અને હોટ લાગી રહી છે તેઓ અનેક ફિલ્મમાં અનેકવાર રોમેન્ટિક સીનમાં ચર્ચાનો વિષય બની ચૂકેલી છે આ પહેલા પણ દિશા પટનીએ અનેક વાર પોતાના આકર્ષક અંદાજના ફોટોશોપ સાથે અલગ અલગ અદામાં પોઝ આપી ફોટોશૂટ કરાવ્યું છે આ તસવીરોને અત્યાર સુધી લાખોની સંખ્યામાં લાઈક અને કોમેન્ટ મળી છે જેમાં તમામ ચાહકોએ દિશા પટનીના ફિગરના ખૂબ જ વખાણ કર્યા હતા. તમે પણ તેને જોઈને પાણી પાણી થઈ જશો દિવસે ને દિવસે દિશા પટની પોતાની સુંદરતામાં વધારો કરી રહી છે.

આ પહેલા અભિનેત્રી દિશા પટની અનંત અને રાધિકાના લગ્ન પ્રસંગમાં જોવા મળી હતી જેની અનેક તસવીરોને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે આપણે જણાવી દઈએ કે ફિલ્મ ક્ષેત્રમાં દિશા પટનીને અનેક એવોર્ડ પ્રાપ્ત થયા છે તથા તેને મોટેભાગે તમામ ફિલ્મોમાં કામ કરી પોતાના અભિનયથી લોકોના દિલ જીતી લીધા છે આજે દિશા પટનીના ચાહકો માત્ર ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં છવાયેલા છે જે તેમને ખૂબ જ પ્રેમ કરે છે પોતાના બોલ્ડ અંદાજને કારણે હંમેશા દિશા પટની સોશિયલ મીડિયામાં લોકોની વચ્ચે છવાયેલી રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *