ગુજરાતી ફિલ્મની અભિનેત્રી શ્રદ્ધા ડાંગર ને આજે કોઈ ભાગ્યે જ નહીં ઓળખતું હોય એવું બનતું હશે. આ અભિનેત્રી આજે માત્ર ગુજરાત ભારતમાં અને પરંતુ સમગ્ર દેશ દુનિયામાં પોતાના અભિનયથી લોકોના દિલ જીતે છે. ગુજરાતી ફિલ્મની અભિનેત્રી શ્રદ્ધા ડાંગરે પોતાના જીવનમાં અનેક સંઘર્ષ કરી આજે ફિલ્મની દુનિયામાં પોતાની એક કલાક ઓળખ અને નામના ઉભી કરી સફળતાના તમામ શિખરો પ્રાપ્ત કર્યા છે અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ને એક અલગ જ દિશા બતાવી છે આ અભિનેત્રીએ અત્યાર સુધી હેલ્લરો,મચ્છુ,પપ્પા તમને નહીં સમજાય, લવની લવ સ્ટોરી જેવી અનેક ફિલ્મોમાં અભિનય કર્યો છે. શ્રદ્ધા ડાંગર નો જન્મ 15 ઓક્ટોબર 1994 ના રોજ ગુજરાતના રાજકોટ શહેરમાં થયો હતો. અભિનેત્રીને પોતાની સુપરહિટ ફિલ્મ માટે અનેક એવોર્ડ તથા સર્ટીફીકેટ પણ પ્રાપ્ત થયા છે અને સમગ્ર ગુજરાતની વિશ્વ લેવલે ગર્વ અપાવ્યું છે.
થોડા સમય પહેલા અભિનેત્રી હાલમાં જ મુકેશ અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણી અને રાધિકાના લગ્ન પ્રસંગ અને રિસેપ્શન પાર્ટીમાં હાજરી આપી હતી આ ખાસ પ્રસંગ નિમિત્તે અભિનેત્રીએ પોતાનો આઉટફીટ આકર્ષક અંદાજમાં તૈયાર કરી તેમને પસંદ કર્યો હતો.આ તસવીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં અભિનેત્રીએ શેર કરતા ની સાથે જ ખૂબ જ મોટી સંખ્યામાં તેમના ચાહકોએ લાયક અને કોમેન્ટ કરી છે. અભિનેત્રી હંમેશા પોતાના ચાહકો સાથે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા જોડાયેલી રહે છે દરેક ફિલ્મની સફળતા પાછળ લોકો તેમને ખૂબ પ્રેમ સાથ અને સહકાર આપતા હોય છે.
View this post on Instagram
હાલમાં અભિનેત્રી શ્રદ્ધા ડાંગરે ગુલાબી કુર્તીમાં ખૂબ જ સુંદર ફોટોશૂટ કરાવ્યું હતું જે માટે ખૂબ જ સુંદર લાગી રહી છે આ તસવીરો તો તેની સાથે તમામ લોકો દિવાના બની ગયા હતા વાયરલ તસવીરોમાં જોઈ શકો છો કે ગુલાબી કુર્તી સાથે અલગ અલગ અંદાજમાં પોઝ આપી મનમોહક ફોટોગ્રાફી કરાવી છે આ તસવીરોને અત્યાર સુધી 50,000 કરતાં વધારે લાઇક મળી ચૂકી છે કોમેન્ટમાં તમામ વ્યક્તિઓએ શ્રદ્ધા ડાંગરની સુંદરતાના વખાણ કર્યા હતા. આજના સમયમાં શ્રદ્ધા ડાંગર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી સફળ અભિનેત્રી બની ચૂકી છે માત્ર એટલું જ નહીં પરંતુ ફિલ્મ ક્ષેત્રમાં તેમને અનેક એવોર્ડ તથા સર્ટિફિકેટ પણ પ્રાપ્ત થયા છે તે હંમેશા સોશિયલ મીડિયાના માધ્યમથી ચાહકો સાથે જોડાયેલી રહે છે.
અભિનેત્રી થોડા સમય પહેલા રાજાધિરાજ નામની ઇવેન્ટમાં ઉપસ્થિત રહે હતી. ત્યાં તેમણે ગુજરાતી ફિલ્મ ક્ષેત્ર સાથે જોડાયેલા અભિનેતા અભિનેત્રી સિંગર તથા કલાકારો સાથે મુલાકાત કરી હતી. અભિનેત્રી પોતાના દરેક કાર્યો ખૂબ જ શ્રેષ્ઠ રીતે પૂર્ણ કરવાનો પ્રયત્ન કરતી હોય છે આ કારણથી જ દર વખતે પોતાના અભિનયથી લોકોના દિલ જીતે છે કોમેન્ટ બોક્સમાં તમામ લોકોએ આવનારી ફિલ્મ માટે શુભકામના અને શુભેચ્છાઓ પણ હતી. હાલમાં તો આ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ ધૂમ મચાવી રહી છે.