લોકસંગીત ક્ષેત્રે ગુજરાતના કલાકાર અલ્પાબેન પટેલે પોતાની એક અલગ ઓળખ લોકોની વચ્ચે ઊભી કરી છે આજ કારણથી અલ્પાબેન પટેલ આજે પોતાના સફળતાના શિખરો પ્રાપ્ત કરી માત્ર પટેલ સમાજને નહીં પરંતુ સમગ્ર ભારતને ગર્વ અપાવી રહ્યા છે. અલ્પાબેન પટેલ ના દરેક લોક ડાયરામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે આ જ સાથે નવરાત્રિના દિવસોમાં પણ અનેક જગ્યાએ અલ્પાબેન પટેલ હાજર રહી તમામ ગુજરાતીઓને ગરબે જુમાવતા હોય છે.
આજના સમયમાં અલ્પાબેન પટેલ દરેક ગુજરાતીઓના દિલમાં રાજ કરી રહ્યા છે. અલ્પા પટેલને અનંત અંબાણીના પ્રીવેડિંગ ફંક્શન નિમિત્તે અંબાણી પરિવાર દ્વારા લોક ડાયરા નું આમંત્રણ આપવામાં આવ્યું હતું. સમગ્ર અંબાણી પરિવારે અલ્પાબેન પટેલના સુરના મન ભરીને વખાણ કર્યા હતા તથા અલ્પાબેન પટેલ નું સમગ્ર અંબાણી પરિવાર દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
View this post on Instagram
દેશના સૌથી અમીર પરિવાર દ્વારા અલ્પાબેન પટેલને આમંત્રણ આપવામાં આવ્યું હતું આ વાતથી દરેક લોકોને અલ્પાબેન પટેલે ગર્વ અપાવ્યું હતું. તેઓ હંમેશા પોતાના સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા પોતાના ચાહકો સાથે જોડાયેલા રહે છે અને લોક ડાયરા સાથે સાથે પોતાની અનેક આકર્ષક તસવીરો શેર કરતા હોય છે જેમાં તેના ચાહકો દ્વારા ખૂબ લાયક અને કોમેન્ટ જોવા મળે છે હાલમાં જ અલ્પાબેન પટેલે પોતાના સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા તસવીર શેર કરી હતી જે માટે ખૂબ જ આકર્ષક લુક માં જોવા મળ્યા હતા.
તસવીરોમાં આપ જોઈ શકો છો કે અલ્પાબેન પટેલે જાંબલી કુર્તીમાં ફોટોશૂટ કરાવ્યું હતું.આ બાદ તેને અલગ અલગ પોઝ આપી ફોટોશૂટ કરાવ્યો હતો જેની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરીએ છીએ અત્યાર સુધી આ તમામ તસવીરોને 18000 કરતાં વધારે લાઇક અને કોમેન્ટ મળી ચૂકી છે સંગીત ક્ષેત્રે આટલી મોટી ઓળખ ધરાવતા હોવા છતાં પણ અલ્પાબેન પટેલ હંમેશા ભારતીય સંસ્કૃતિ સંસ્કાર અને સભ્યતાને હંમેશા સાથે રાખે છે તથા તેમના દરેક લોક ડાયરા અને રાસ ગરબા ના કાર્યક્રમમાં ભારતીય પરંપરાગત પહેરવેશમાં જ જોવા મળે છે આ વાતથી જ અલ્પાબેન પટેલને આજે સમગ્ર ગુજરાત સહિત દેશ દુનિયામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ચાહે છે.