શું હાર્દિક પંડ્યાએ નતાશા સાથે કર્યો વિશ્વાસઘાત? છૂટાછેડા બાદ સામે આવ્યા ચોંકાવનારા સમાચાર

વાઇરલ

આપણે સૌ લોકો જાણીએ છીએ કે ભારતીય ક્રિકેટ ટીમના હાર્દિક પંડ્યા અને તેમની પત્ની નતાશા એ ગયા મહિને છૂટાછેડા ના સમાચાર સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા જેને સાંભળતા ની સાથે જ તમામ ચાહકો ખૂબ જ નારાજ થયા હતા. છૂટાછેડા બાદ હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ જોવા મળે છે તથા અવારનવાર અનેક તસવીરો અને સ્ટોરી શેર કરતી હોય છે જેમાં તેને થોડા સમય પહેલા પોતાના પુત્ર નો જન્મદિવસ ખૂબ જ શાનદાર રીતે સેલિબ્રેશન કર્યો હતો અને તેની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી હતી જેમાં હાર્દિક પંડ્યા અને કુણાલ પંડ્યાએ જન્મદિનની શુભકામના પાઠવી હતી. પરંતુ આખરે શા માટે હાર્દિક પંડ્યા અને નતાશા એકબીજાથી છૂટા થયા તેના કોઈ સમાચાર સામે આવ્યા નથી.

આ પ્રશ્ન હજુ પણ તમામ ચાહકોને થઈ રહ્યો છે. પરંતુ હાલમાં નતાશા એ કંઈક એવું કામ કર્યું છે કે જેને કારણે તમામ લોકો અંદાજ લગાવી રહ્યા છે કે જરૂર હાર્દિક પંડ્યા એ નતાશા સાથે વિશ્વાસઘાત કર્યો હશે. આપને જણાવી દઈએ કે નતાશા એ પોતાના સોશિયલ મીડિયામાં ચીટીંગ ઈગો એટીટ્યુડ જેવી તમામ રીલ્સને લાઈક કરી છે. જેને જોતા તમામ લોકોને એવું લાગી રહ્યું છે કે નતાશા સૌથી વધારે ચીટીંગ ઈગો ટોક્સિક રિલેશનશિપ ટાઈમપાસ લવ શીપ જેવી રીલ્સ અને પોસ્ટ સૌથી વધારે જોવાનું પસંદ કરે છે જેને કારણે તમામ લોકોએ અંદાજો લગાવ્યો હતો કે હાર્દિક પંડ્યાએ નતાશા સાથે વિશ્વાસઘાત કર્યો હશે.

પરંતુ હજુ સુધી તેમના વિશે કોઈ સાચી સ્પષ્ટતા બહાર આવી નથી થોડા સમય પહેલા જો કે નતાશા એ કોઈ ખેલાડીની પોસ્ટ શેર કરી તેમની પર પોતાનો પ્રેમ રજૂ કર્યો હતો જેને કારણે તમામ લોકોએ અંદાજો લગાવ્યો હતો કે હવે નતાશા કોઈ બીજા વ્યક્તિના પ્રેમમાં પડવા જઈ રહી છે બંને લોકો સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક તસવીરો અને પોસ્ટ શેર કરે છે પરંતુ હાલમાં નતાશાએ લાઈક કરેલી રિલ્સ અને તસવીરને કારણે આ મુદ્દો લોકોની વચ્ચે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો હતો અને તમામ લોકો અંદાજો લગાવી રહ્યા છે કે હાર્દિક પંડ્યા અને નતાશા વચ્ચે કોઈ વિશ્વાસઘાત થયો હોય તેવું લાગી રહ્યું છે પરંતુ હજુ સુધી કોઈ તેમના વિશે પણ સાચી સ્પષ્ટતા બહાર આવી નથી.

આપને જણાવી દઈએ કે માર્ચ 2024 થી હાર્દિક પંડ્યા સાથે નતાશા જોવા મળી ન હતી જેને કારણે બંનેના સંબંધોને અનેકટકારો ચાલી રહી હતી માત્ર એટલું જ નહીં પરંતુ iplમાં મુંબઈ ઇન્ડિયન્સને એક પણ મેચમાં હાર્દિક પંડ્યાને સપોર્ટ કરવા માટે તેમની પત્ની નતાશા ન આવી હતી. આ સાથે જ t20 વર્લ્ડ કપ 2024માં જ્યારે સમગ્ર દેશ હાર્દિક પંડ્યા ની વાહ વાહ કરી રહ્યો હતો ત્યારે એક પણ વાર નતાશા એ કોઈ પણ પોસ્ટ અથવા સ્ટેડિયમમાં સપોર્ટ કરતી જોવા મળી ન હતી જેને કારણે આખરે બંને લોકોએ અચાનક જ છૂટાછેડા ના સમાચાર સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *