બોલીવુડ ફિલ્મની અભિનેત્રી ક્રિતી સેનન એ હાલમાં જ પોતાના સાથે મિત્રો સાથે ફ્રેન્ડશીપ ડેની ઉજવણી કરી હતી જેમાં તેની બહેન નુપુર સેનન ની તસ્વીરો પણ સાથે જોવા મળી હતી આ ફ્રેન્ડશીપ ડે સમગ્ર બોલિવૂડ ઇન્ડસ્ટ્રી માટે ખૂબ જ ખાસ રહ્યો હતો પરંતુ કીર્તિ સેનન એ અલગ જ આ દિવસની ઉજવણી કરી હતી જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે જેમાં અભિનેત્રીના ચાહકો તરફથી ખૂબ લાયક અને કોમેન્ટ જોવા મળી હતી તથા તમામ લોકોએ ફ્રેન્ડશીપ ડેની શુભકામના અને શુભેચ્છાઓ પણ પાઠવી હતી આપને જણાવી દઈએ કે અભિનેત્રી પોતાના ચાહકો સાથે હંમેશા સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાયેલી રહે છે તથા અવારનવાર પોતાની ફેશન સ્ટાઈલ ફિલ્મ અને પર્સનલ લાઈફને કારણે ચર્ચાનો વિષય બની જતી હોય છે.
અભિનેત્રી કૃતિ ખૂબ જ સુંદર અને આકર્ષક લાગે છે આ કારણથી જ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી સુંદર અભિનેત્રીમાં ક્રિતી નો સમાવેશ થાય છે માત્ર એટલું જ નહીં પરંતુ તેમના દરેક ફિલ્મ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં સુપરહિટ બની જતા હોય છે અને લોકો તેમના અભિનયને વધારે જોવાનું પસંદ કરે છે થોડા સમય પહેલા અભિનેત્રીએ સફેદ ક્રોપ ટોપ અને શોર્ટ સાથેની તસવીરો શેર કરી હતી જેમાં તેની હોટનેસ પોતાની સાથે જ તમામ લોકો તેમની અદા પર ફિદા થઇ ગયા હતા. આ સાથે તે ફિલ્મમાં પણ ઘણીવાર પોતાનો બોલ્ડ અંદાજ બતાવતી હોય છે.
View this post on Instagram
ફ્રેન્ડશીપ ડે ની તસ્વીરો શેર કરતા અભિનેત્રી એ તમામ લોકોને કહ્યું હતું કે જ્યારે હું તમારી સાથે હોય ત્યારે મને વધુ ગમે છે મારા જીવનના સૌથી શ્રેષ્ઠ મિત્ર સાથે બધાને ફ્રેન્ડશીપ ડે ની શુભકામના અભિનેત્રી ના તમામ લોકોએ ખૂબ જ વખાણ કર્યા હતા. હાલમાં તો અભિનેત્રી અને તેમની બહેન વેકેશનની મજા માણી રહી છે આ પહેલા અભિનેત્રી બરફી અને હીરોપંતી જેવી ફિલ્મમાં અભિનયને કારણે ખૂબ જ જાણીતી બની હતી આ બંને ફિલ્મ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં સુપરહિટ ફિલ્મો બન્યા હતા સાથે ખૂબ જ ઓછા સમયમાં બંને ફિલ્મોએ ખૂબ જ વધારે કલેક્શન કર્યું હતું.
પોતાના અભિનયને કારણે ક્રિતીને અનેક એવોર્ડ તથા સર્ટીફીકેટ પણ પ્રાપ્ત થયા છે. પરંતુ આ સફળતા સુધી પહોંચવા માટે અભિનેત્રીએ પોતાના જીવનમાં અનેક સંઘર્ષોને પાર કર્યા છે શરૂઆતની ફિલ્મમાં અભિનેત્રીને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો પરંતુ ધીરે ધીરે ખૂબ જ મહેનત કર્યા બાદ તે અભિનયમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં સફળ રહી હતી હવે એકાએક અભિનેત્રીની ફિલ્મ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં સુપરહિટ બનતી જોવા મળે છે હાલમાં જ અભિનેત્રીએ બ્લેક લુક માં ફોટોશૂટ કરાવ્યું હતું. જે લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે તથા તમામ લોકોએ સુંદરતાના વખાણ કર્યા હતા. આ તસવીરો માટે ખૂબ જ હોટ અને સુંદર લાગી રહી છે.