મિરઝાપુર વેબ સિરીઝ દરેક લોકોને ખૂબ જ પસંદ આવી હતી અને ચારે તરફ ધૂમ મચાવી હતી. આ સીરીઝ હાલમાં સૌથી વધારે લોકો દ્વારા પસંદ કરવામાં આવેલી પ્રથમ નંબરની વેબ સિરીઝ બની ચૂકી છે. આ વેબ સિરીઝમાં ગુડ્ડુ પંડિત અને કાલીન ભૈયા વચ્ચે ગાદીને લઈ ધમાકેદાર લડાઈ જોવા મળી. આ વેબ સિરીઝ ની ત્રીજી સિઝનમાં ઘણા નવા પાત્રો પણ જોવા મળ્યા હતા જેને લઇ તમામ લોકોએ પોતાનો ઉત્સાહ દર્શાવ્યો હતો. તમામ અભિનેતા અને અભિનેત્રીઓના અભિનયને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ વેબ સિરીઝમાં મુન્નાભાઈ ની પત્ની માધુરી યાદવ પણ જોવા મળી હતી. આ વેબ સિરીઝમાં સૌથી વધારે લોકપ્રિય મેળવનારી અભિનેત્રી માધુરી ભાભી બની ગયા છે.
View this post on Instagram
મિરઝાપુર વેબ સિરીઝમાં માધુરી ભાભીએ મુખ્યમંત્રી માધુરી યાદવ પાઠકની ભૂમિકા ભજવી હતી. આપને જણાવી દઈએ કે માધુરી ભાભી નું રીયલ નામ ઈશા તલવારે છે. જે વેબ સિરીઝમાં ખૂબ જ સિમ્પલ લુકમાં જોવા મળી હતી પરંતુ રિયલ લાઇફમાં તે ખૂબ જ બોલ્ડ અને હોટ લાગે છે. મિરઝાપુર ની બીજી સિઝન માટે વિધવાના પાત્ર તરીકે વાઈટ સાડીમાં જોવા મળી હતી.
View this post on Instagram
પરંતુ તે વેબ સિરીઝમાં જેટલી સિમ્પલ લુકમાં દેખાય છે તેટલી જ રીયલ લાઇફમાં પોતાના ફિગરથી લોકોને દીવાના બનાવે છે.ઇશા એ સાઉથ ફિલ્મ માંથી માંડી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ અભિનય કર્યો છે. આજે મોટાભાગના લોકો તેને ઈશા તરીકે નહીં પરંતુ મીરજાપુરની માધવી ભાભી તરીકે ઓળખી રહ્યા છે. આ સીરીઝમાં તેને મુન્નાભાઈ ની પત્ની તરીકેનો રોલ મળ્યો હતો અને રાતો રાતો જ લોકોની વચ્ચે ફેમસ બની ગઈ હતી. આપને જાણીને નવાઈ લાગશે કે ઈશાએ માત્ર 13 વર્ષની ઉંમર તે જ એક્ટિંગની દુનિયામાં આગળ વધવાનું નક્કી કરી તેમાં પ્રવેશ મેળવ્યો હતો. બાળપણથી જ ફિલ્મ ક્ષેત્રમાં આગળ વધી અભિનય કરવાનો બહોળો શોખ ઈચ્છા ધરાવતી હતી. ઈશા ના પિતા પણ અભિનય ક્ષેત્ર સાથે જોડાયેલા છે.
View this post on Instagram
ઈશા ના પિતા અને એક ફિલ્મોમાં એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર તરીકે કામ કરી ચૂક્યા છે. ઈશાનો ભાઈ પણ આસિસ્ટન્ટ પ્રોડ્યુસર તરીકે કામ કરે છે. અભિનેત્રી માત્ર અભિનયમાં જ નહીં પરંતુ ડાન્સનો પણ ખૂબ જ શોખ ધરાવે છે તેની પોતાની અલગ અલગ ડાન્સ ની અદાથી લોકોને ફિદા કરે છે.ઇશા પહેલીવાર અનિલ કપૂરની ફિલ્મ મારા દિલ આપકે પાસ એમાં બાળ કલાકાર તરીકે જોવા મળી હતી. આ બાદ તેણે એકાએક કરનાર મલયાલમ તેલુગુ હિન્દી જેવી ફિલ્મમાં પણ પોતાનો અભિનય કરી ફિલ્મ ક્ષેત્રમાં આગળ વધી આજે તે મીરજાપુર ની વેબ સિરીઝમાં માધવી ભાભી ના નામથી તમામ લોકોના દિલમાં રાજ કરી રહી છે. સોશિયલ મીડિયામાં પણ અવારનવાર પોતાની બોલ્ડ તસવીરો શેર કરી લોકોને દિવાના બનાવે છે.