આઈટમ સોંગ માં વાયરલ થયેલી મલાઈકા અરોરા આજે દરેક લોકોના દિલને જીતી રહી છે તેને આજે કોઈ પણ પ્રકારની ઓળખાણ ની જરૂર નથી. 50 વર્ષની ઉંમર ધરાવતી મલાઈકા આજે પણ પોતાના હોટ અને બોલ્ડ ફિગરથી લોકોને ફિદા કરે છે. આજે મલાઈકા અરોરા સુંદરતા અને હોટનેસ ના મામલામાં યંગ અભિનેત્રીને પણ ફીકી પાડે છે. આ કારણથી જ મલાઈકા અરોરા અવારનવાર અનેક તસવીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી લોકોને ફિદા કરે છે.
અભિનેત્રી ઘણીવાર શોર્ટ ડ્રેસમાં ગાઉનમાં સાડીમાં તો ઘણીવાર માત્ર બિકિનીમાં પોતાનું ફિગર બતાવતી જોવા મળે છે જેને જો તેની સાથે જ કોઈપણ વ્યક્તિ નજર હટાવી શકતા નથી. મલાઈકા અરોરા માત્ર વેસ્ટર્ન લુકમાં નહી પરંતુ ટ્રેડિશનલ લુકમાં પણ દરેક લોકોના દિલ જીતે છે. હાલમાં જ અભિનેત્રી ટ્રેડિશનલ લોકો સાથે યલ્લો લેંઘામાં જોવા મળી હતી. તાજેતરમાં જ મલાઈકા અરોરા એક ઇવેન્ટમાં હાજર આપવા માટે પહોંચી હતી જ્યાં તે યલો લેંઘામાં ખૂબસૂરત અંદાજમાં જોવા મળી હતી. આ ઈવેન્ટમાં હાજરી આપવા માટે મલાઈકા અરોરા પોતાની કારમાંથી નીચે ઉતરી અને ચારે તરફ પોતાની સુંદરતાનો જાદુ જોવા મળ્યો હતો.
View this post on Instagram
પોતાના લોકોને વધારે આકર્ષક અને સુંદર બનાવવા માટે ચોકર નેકલેસ મેચિંગ ઈયરિંગ પહેર્યા હતા. સાથે સોફ્ટ હેર પણ સ્ટાઇલિસ્ટ કર્યા હતા. આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે વાયરલ વીડિયોમાં આપ જોઈ શકો છો કે મલાઈકા પોતાના લેંઘા ને એડજસ્ટ કરતી જોવા મળી રહી છે પરંતુ તેની સુંદરતા જોતા ની સાથે જ આસપાસનું તમામ વાતાવરણ મન મોહિત થઈ ગયું હતું આ લુકમાં અભિનેત્રી કોઈ રાજકુમારીથી કમ નહોતી લાગી રહી. બીજી બાજુ અભિનેત્રી એ પેપરાજીને પણ નિરાશ થવા દીધા હતા અને તેમની સાથે અલગ અલગ અંદાજમાં પોઝ આપ્યા હતા.
View this post on Instagram
આ સાથે છેલ્લા ઘણા સમયથી મલાઈકા અને અર્જુન કપૂરના સંબંધોને લઇ અનેક ચર્ચાઓ ચાલી રહી છે પરંતુ હજુ સુધી કોઈ ખાસ સ્પષ્ટતા સામે આવી નથી. આપને જણાવી દઈએ કે બંને લોકોએ વર્ષ 2019 માં પોતાના પ્રેમ સંબંધની જાહેરાત સોશિયલ મીડિયામાં કરી હતી પરંતુ ત્યારબાદ અચાનક જ બ્રેકઅપના સમાચાર સાંભળવા મળ્યા હતા પરંતુ સાચી હકીકત શું છે તેના કોઈ સમાચાર જાણવા મળ્યા નથી. બંને લોકો એક સાથે ઘણા સમયથી જોવા મળ્યા નથી જેને કારણે બંનેના સંબંધોનો અંત આવ્યો હોય તેવી ચર્ચાઓ સાંભળવા મળી રહી છે.