બોલિવૂડના અનેક અભિનેતા પોતાની વૃદ્ધાવસ્થામાં કરે છે નાની ઉંમરની અભિનેત્રી સાથે ફિલ્મમાં ખુલ્લેઆમ રોમાન્સ, જુઓ ખાસ તસવીરો

વાઇરલ

આજના સમયમાં ફિલ્મ ક્ષેત્ર સાથે જોડાયેલા કોઈપણ સેલિબ્રિટી માટે હોટ બોલ્ડ અને એડલ્ટ સીન આપવા ખૂબ જ સામાન્ય બની ગયા છે. માત્ર એટલું જ નહીં પરંતુ ફિલ્મમાં ખૂબ જ મોટી લોકપ્રિયતા મેળવી ચૂકેલા સેલિબ્રિટી ઓ પણ અનેક ફિલ્મ અને વેબ સિરીઝમાં ખરાબ સીન આપવામાં જરાય ખચકાતા નથી. આ કારણથી તે ઘણીવાર લોકોની વચ્ચે ટ્રોલ પણ થયા હતા. તો ઘણીવાર તેમની ફિલ્મ ફ્લોપ જોવા મળે છે. કારણકે આવા સીન બાળકો અને પરિવાર સાથે જોઈ શકાતા નથી જેને કારણે લોકો ફિલ્મ જોવાનું ઓછું પસંદ કરતા હોય છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા એવા પણ સેલિબ્રિટી છે કે જેની વધારે ઉંમર હોવા છતાં પણ નાની ઉંમરની અભિનેત્રીઓ સાથે ખુલ્લેઆમ રોમાન્સ કરી હોટ અને બોલ્ડ સીન ફિલ્મમાં શૂટ કરતા હોય છે. પરંતુ તે કયા અભિનેતાઓ છે ચાલો આપને જણાવીએ.

આ હરોળમાં સૌપ્રથમ ક્રમે અજય દેવગન ની પત્ની કાજોલ આવે છે કે જે અવારનવાર જણાવે છે કે તે ફિલ્મમાં આવા સીન કરવાથી હંમેશા દૂર રહે છે. પરંતુ થોડા સમય પહેલા રિલીઝ થયેલી ધ ટ્રાયલ વેબ સિરીઝમાં તેણે ખૂબ જ હોટ સીન આપ્યા હતા. આપને જણાવી દઈએ કે આ વેબ સિરીઝમાં કાજલનો ખૂબ જ બોલ્ડ અંદાજ જોવા મળ્યો હતો કે જેને અભિનેતા ને પકડીને કિસ કરી હતી આ સીન દરેક લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો તેથી વેબ સિરીઝ પણ લોકોને વચ્ચે ખૂબ જ સુપરહિટ રહી હતી.

આ બાદ હવે નંબર આવે છે બોલીવુડના શહેનશાહ તરીકે જાણીતા અમિતાભ બચ્ચન કે જેને અનેક સુપરહિટ ફિલ્મમાં ઘણી અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે આ કારણથી જ તેને બોલીવુડના શહેનશાહ તરીકે ઓળખવામાં આવે છે. એમણે પણ ફિલ્મમાં તેની દીકરી કરતાં પણ નાની જીયા ખાન સાથે ફિલ્મમાં રોમાન્સ કર્યો હતો. અમિતાભ બચ્ચન કરતા જિયા ખાન 44 વર્ષ નાની છે. જિયા ખાન સાથેનો આ સીન દરેક લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બન્યો હતો. આ બાદ અભિનેતા શક્તિ કપૂર પણ રોમેન્ટિક સીન કરવામાં જરાય પણ પાછા પડતા નથી. તેણે તેમની જવાનીમાં અનેક એવા ફિલ્મો કર્યા છે કે જે માટે હિરોઈન પર બળાત્કાર કરે છે. પરંતુ આ અંદાજ તેની વૃદ્ધાવસ્થામાં પણ બદલાયો નથી આજે પણ તે પોતાની પુત્રીની ઉંમર કરતાં પણ નાની પૂનમ પાંડે સાથે ખુલ્લેઆમ કિસિંગ સીન સાથે રોમાન્સ કરતા ફિલ્મમાં જોવા મળે છે. શક્તિ કપૂર એ પોતાની અનેક ફિલ્મમાં પોતાની નાની અભિનેત્રીઓ સાથે એવા સીન આપ્યા છે કે જોનારા પણ શરમથી નીચે જુકી જાય છે.

પરંતુ આ લિસ્ટમાં હવે એવું નામ સામેલ છે કે તેને સાંભળી તમે પણ વિશ્વાસ કરી શકશો નહીં અને તે છે બોલીવુડ ફિલ્મ ના સુપરહિટ અભિનેતા ધર્મેન્દ્ર કે જેને તેમની યુવાનીમાં અનેક શ્રેષ્ઠ ફિલ્મ કર્યા છે જેમાં ક્યારેય પણ ખરાબ દ્રશ્યો જોવા મળ્યા નથી જેને કારણે તે દરેક લોકોની વચ્ચે લોકપ્રિય અભિનેતા બન્યા હતા સાથે જ તમામ ચાહકો પરિવાર સાથે પણ તેમનું ફિલ્મ જોવા માટે વધારે પસંદ કરતા હતા પરંતુ ધીરે ધીરે વૃદ્ધાવસ્થાને કારણે તેમનો રોમેન્ટિક અંદાજ વધતો ગયો રોકી ઓર રાની ફિલ્મમાં તેને શબાના આઝમી સાથે કિસિંગ સીન આપ્યા છે. આ ફિલ્મને કારણે ધર્મેન્દ્ર ફરીવાર ચર્ચાનો વિષય બન્યા હતા. કારણકે અત્યાર સુધી ધર્મેન્દ્રએ પોતાની કોઈપણ ફિલ્મમાં આવા સીન આપ્યા નથી પરંતુ ધીરે ધીરે વૃદ્ધ થતા ની સાથે જ તેઓ આ સીન તરફ પાછા વળતા જોવા મળે છે.

આ બાદ જેકી શ્રોફ એટલે કે જગ્ગુ દાદાએ ફિલ્મ ખુજલીમાં નીના ગુપ્તા સાથે ટાઈટ રોમાન્સ કરતા જોવા મળ્યા હતા જેમાં કિસિંગ સીન અને બોલ્ડ હોટ અંદાજ પણ જોવા મળે છે. આજે જેકી શ્રોફ ના પુત્ર ના ઘરે પણ પુત્ર છે છતાં પણ પોતાની જવાની નો અંદાજ વૃદ્ધાવસ્થામાં પણ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *