વેબ સિરીઝ ની દુનિયામાં પોતાના બોલ્ડ અંદાજને કારણે હંમેશા લોકોની વચ્ચે ચર્ચામાં રહી હતી આભા પોલ સોશિયલ મીડિયામાં અવારનવાર પોતાના હોટ ફીગર સાથે તસવીરો શેર કરતી રહે છે. પોતાના ખૂબસૂરત અંદાજને કારણે આજે અભિનેત્રીના ખૂબ જ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે જે તેમની દરેક તસવીરોમાં ખૂબ જ લાઈક અને કોમેન્ટ કરતા જોવા મળે છે. અભિનેત્રી પણ ક્યારેય ચાહકોને નિરાશ થવા દેતી નથી અને હંમેશા પોતાના ફિગરથી પોતાની અદા બતાવતી જોવા મળે છે.
અભિનેત્રીએ અત્યાર સુધી અનેક એડલ્ટ વેબ સિરીઝમાં કામ કર્યું છે. અભિનેત્રીની દરેક તસવીરોને લાખોની સંખ્યામાં તેમના ચાહકો તરફથી લાઈક અને કોમેન્ટ જોવા મળે છે આ પરથી અંદાજો લગાવી શકાય કે અભિનેત્રીનું ફેન ફોલોવિંગ દિવસેને દિવસે વધતું જોવા મળે છે. મસ્તરામ વેબ સિરીઝમાં ફેમસ થયેલી આભા પોલ અવારનવાર બોલ્ડ ફોટોશૂટ કરાવતી રહે છે.
View this post on Instagram
હાલમાં જ અભિનેત્રીએ ફરીવાર પોતાના હોટ ફોટોશૂટ ની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે જેને જોતા ની સાથે જ તમામ ચાહકોએ લાયક અને કોમેન્ટનો વરસાદ વરસાવ્યો હતો તેમનું ફિગર જોતા લોકોના પરસેવા છૂટી ગયા હતા. અભિનેત્રી આ વખતે બીકીની કે શોર્ટ ડ્રેસમાં નહીં પરંતુ બ્લેક ગાઉનમાં ફોટોશૂટ કરાવ્યું છે જેની તસવીરો ચાહકોને પણ ખૂબ જ પસંદ આવી હતી. એક વ્યક્તિએ લખ્યું હતું કે સો બ્યુટીફૂલ જ્યારે અન્ય વ્યક્તિ લખી રહ્યો છે કે યુ આર સો હોટ એન્ડ બોલ્ડ માત્ર એટલું જ નહીં પરંતુ મોટેભાગના ચાહકોએ કોમેન્ટ બોક્સમાં હાર્ટ બીટ અને લવ ઇમોજી પણ શેર કર્યા હતા.
અભિનેત્રી આભા પોલ ના કરિયરની વાત કરીએ તો તેને અત્યાર સુધી મસ્તરામ ગંદી બાત નમકીન કામસૂત્ર અને તોબા જેવી એડલ્ટ વેબ સિરીઝમાં કામ કર્યું છે. પરંતુ સૌથી વધારે મસ્તરામ વેબ સિરીઝથી અભિનેત્રીને લોકપ્રિયતા મળી હતી. આ વેબ સિરીઝે તેમની સફળતામાં કર્યો હતો આ કારણે જ આજે સોશિયલ મીડિયામાં અભિનેત્રીના 1.5 મિલિયન ફોલોવર્સ રહેલા છે. હાલમાં તો આ બ્લેક ગાઉન સાથેની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાઈરલ થઈ રહી છે માત્ર એટલું જ નહીં પરંતુ લાખોની સંખ્યામાં લાઈક અને કોમેન્ટ પણ ચાહકો તરફથી જોવા મળી હતી.