ટીવી સિરિયલની હોટ અભિનેત્રી મોની રોય હંમેશા પોતાના ચાહકો સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાયેલી રહે છે અને અવારનવાર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી હોય છે. મોની રોય મોટેભાગે બિકીની માં પોતાનું ફિગર લોકોને બતાવી તેની અદા પર લોકોને ફિદા કરે છે. આ વચ્ચે ફરીવાર મોની રોય પોતાના હોટનેસને કારણે ચર્ચાનો વિષય બની છે. અભિનેત્રીની આ તસવીરો જોતા ચાહકોના દિલ પણ ધકધક થઈ ગયા હતા. આ પ્રથમ વાર નહીં પરંતુ આવી રીતે અનેકવાર મોની રોય પોતાનો બોલ્ડ અંદાજ લોકોને બતાવતી હોય છે.
અભિનેત્રી આ તસ્વીરમાં દરિયાકિનારે ઠંડા પાણીની વચ્ચે સુતા સુતા માત્ર બિકીનીમાં ફોટો શૂટ કરાવ્યું હતું જેને લીધે સોશિયલ મીડિયામાં પણ તાપમાન વધી ગયું છે. આ તસવીરો સોશિયલ મીડિયામાં અભિનેત્રીએ પોસ્ટ કરતા ની સાથે જ સેકન્ડોમાં લાખો લોકોએ શેર કરી હતી. આ તસવીરોમાં અભિનેત્રી પોતાના ફિગરને દરિયા કિનારાની વચ્ચે પથરાવતી જોવા મળે છે.આ તસવીરોએ દરેક લોકોના પાણી છોડાવી દીધા હતા. અભિનેત્રી આ તસ્વીરમાં ઠંડકનો અહેસાસ કરતી જોવા મળે છે પરંતુ તેનો હોટ અંદાજ જોતા ચાહકોમાં ગરમી વધી ગઈ હતી.
View this post on Instagram
બીજી અન્ય તસવીરોમાં અભિનેત્રી બંને હાથનો આધાર રાખી પોઝ આપતી જોવા મળે છે આ સાથે જ તેણે એક પગ ઊંચો રાખી બંને વાળ ખુલ્લા કરી પોતાની અદા લોકો સમક્ષ વધારે બતાવી હતી આ તસવીરોને અત્યાર સુધી લાખોની સંખ્યામાં લાઇક મળી ચૂકી છે તસવીરોમાં ચાહકોએ કોમેન્ટ કરતા લખ્યું હતું કે વેરી બ્યુટીફૂલ જ્યારે અન્ય વ્યક્તિ લખ્યું હતું કે એન્જોય યોર વેકેશન તો એક ચાહક લખી રહ્યો છે કે મોસ્ટ હોટેસ્ટ એક્ટર્સ મોની રોય
વેકેશનના દિવસોમાં અભિનેત્રી પોતાનો સમય દરિયા કિનારામાં પસાર કરી રહી છે. આ વચ્ચે તે સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ એક્ટિવ રહેતી જોવા મળી રહી છે અને અવારનવાર અનેક તસવીરો શેર કરે છે. આપને જણાવી દઈએ કે અભિનેત્રીના આજે લાખો કરોડોની સંખ્યામાં ચાહકો રહેલા છે જે તેમને ખૂબ જ પ્રેમ કરતા જોવા મળે છે. આ તસવીરો જોતા ની સાથે જ તમામ ચાહકોએ મન મૂકીને પ્રેમ વરસાવ્યો હતો. અભિનેત્રી એ માત્ર ટીવી સિરિયલોમાં નહિ પરંતુ અનેક બોલીવુડની સુપરહિટ ફિલ્મમાં પણ અભિનય કરી દરેક લોકોના દિલ જીતી લીધા છે.