છૂટાછેડા બાદ હાર્દિક પંડયા ની પૂર્વ પત્ની નતાશા સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર અનેક તસવીરો શેર કરતી રહે છે. નતાશા છૂટાછેડા બાદ પોતાના પિયર સર્બિયા ચાલી ગઈ હતી. આ બાદ હવે તે મોટેભાગ નો સમય પોતાના પુત્ર સાથે વિતાવી રહી છે. માત્ર એટલું જ નહીં પરંતુ નતાશા અલગ અલગ સ્થળો પર પોતાના વેકેશનનો સમય પસાર કરી રહી છે. જેને કારણે તે અનેકવાર હેડ લાઈનમાં પણ આવી હતી.
હાલમાં જ તેમને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પુત્ર અગત્સયા સાથે મસ્તીભર્યા મૂડ સાથે તસવીરો શેર કરી છે. આ ઉપરાંત નતાશા સાથે એક યુવતી પણ જોવા મળી રહી છે. અન્ય ફોટા દરિયા કિનારા પાસેના પણ સામે આવ્યા હતા. એક વાયરલ થયેલા વીડિયોમાં નતાશા પોતાના સાથી મિત્ર સાથે ડાન્સ કરી રહી છે. પોતાના પુત્ર સાથે પણ અલગ અલગ અંદાજમાં પોઝ આપી ફોટોગ્રાફી કરાવી હતી. જ્યારે બીજી અન્ય તસવીરોમાં ફૂડ ફોટો પણ જોવા મળી રહ્યા છે. આ તમામ વીડિયો અને તસવીરો લોકોને ખૂબ જ પસંદ આવી હતી અને લાખોની સંખ્યામાં લાઇક કોમેન્ટ અને શેર કરવામાં આવ્યા હતા. આ માહોલ વચ્ચે નતાશા નો એક કિલર એ લોકોને ફિદા કરી દીધા હતા.
આપને જણાવી દઈએ કે છૂટાછેડા બાદ નતાશા ખૂબ જ હોટ અને બોલ્ડ અંદાજમાં જોવા મળે છે જેને જોતાની સાથે જ ચાહકોના પણ પરસેવા છૂટી જાય છે. તસવીરોમાં માત્ર બીકીની માં નતાશાએ પોતાનું ફિગર સહેલાવી પોઝ આપ્યા હતા. તસવીરોમાં આપ જોઈ શકો છો કે દરિયા કિનારામાં ઠંડા ઠંડા પાણી વચ્ચે નતાશા માત્ર બિકીનીમાં ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. આ તસવીરો જોતા ની સાથે જ તમામ લોકોએ મન મૂકીને કોમેન્ટ કરી હતી.
View this post on Instagram
એક વ્યક્તિએ લખ્યું હતું કે ન્યુ ક્રશ ઇન વર્ડ જ્યારે અન્ય વ્યક્તિ લખ્યું હતું કે યુ આર લુકિંગ સો બ્યુટીફુલ એન્ડ હોટ, ત્યારે એક વ્યક્તિ લખી રહ્યો છે કે યુ આર ક્વીન ઓફ માય હાર્ટ ઈન માય લાઈફ. આ હોટ તસવીરોએ તમામ લોકોને દીવાના બનાવી દીધા હતા. આપને જણાવી દઈએ કે 18 જુલાઈ 2024 ના રોજ હાર્દિક પંડ્યા અને નતાશા એ સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી છુટાછેડા ના સમાચાર લોકો સમક્ષ રજૂ કર્યા હતા. આ સમાચાર સાંભળી તમામ લોકોને ખૂબ જ નવાઈ લાગી હતી પરંતુ હજુ સુધી છૂટાછેડા પાછળનું સાચું કારણ જાણવા મળ્યું નથી બંને લોકોએ કોઈ સ્પષ્ટતા પણ લોકો સમક્ષ પ્રસ્તુત કરી નથી.
પરંતુ આ છૂટાછેડા પાછળના કારણોને લઈ લોકો અલગ અલગ અંદાજ લગાવી રહ્યા છે જેમાં ઘણા લોકો કહી રહ્યા છે કે નતાશા નો વાક છે તો ઘણા લોકો હાર્દિક પંડ્યા ની ભૂલ હશે તેવું કહી રહ્યા છે. થોડા સમય પહેલા હાર્દિક પંડ્યા ની અફવા બ્રિટિશ સિંગર જેસ્મીન વાલીયા સાથે સામે આવી હતી. પરંતુ આ મામલા અંગે પણ હજુ સુધી બંને તરફથી કોઈ નિવેદન કે ખબર સામે આવી નથી હાલમાં તો આ તસવીરો એ ચારેકોર તહેલકો મચાવી દીધો હતો.નતાશાનું ફિગર જોતા તમામ લોકો પાણી પાણી થઈ ગયા હતા.