હાર્દિક પંડ્યા અને નતાશા એકબીજા સાથે છૂટાછેડા બાદ સોશિયલ મીડિયામાં અનેકવાર પોતાના અંગત જીવનને કારણે ખૂબ જ ચર્ચાનો વિષય બની રહે છે. આપણે સૌ લોકો જાણીએ છીએ કે માર્ચ 2024 થી બંનેના સંબંધોને લઈ અનેક અટકડો ચાલી રહી હતી જેમાં આખરે બંને લોકો એક સાથે પોસ્ટ શેર કરી લોકોને છૂટાછેડા ના સમાચાર આપ્યા હતા. પરંતુ હજુ સુધી આ છૂટાછેડા પાછળનું કારણ બહાર આવ્યું નથી. પરંતુ હાલમાં હાર્દિક પંડ્યા પોતાની અજબ ગજબ પોસ્ટને કારણે પરિવાર ચર્ચાનો વિષય બન્યો છે જેને કારણે તમામ લોકોએ અંદાજો લગાવ્યો હતો કે જરૂરથી નતાશા નો કોઈ વાત નથી પરંતુ હાર્દિક પંડ્યા એ જ નતાશા સાથે વિશ્વાસઘાત કર્યો છે.
કારણ કે હાર્દિક પંડ્યા નું નામ હાલમાં બ્રિટિશ સિંગર જસ્મીન વાલીયા સાથે જોડાઈ રહ્યું છે આ જોઈ તમામ લોકો માની રહ્યા છે કે નતાશા સાથે સૌથી મોટો વિશ્વાસઘાત કર્યો છે અને છૂટાછેડા પાછળનું મુખ્ય કારણ પણ હાર્દિક પંડયા જશે આ બાદ તમામ લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી નતાશા ની માફી માંગી હતી. આપને જણાવી દઈએ કે થોડા સમય પહેલા હાર્દિક પંડ્યા એ પોતાના વેકેશનની તસવીરો શેર કરી હતી જ્યારે બીજી બાજુ બ્રિટિશ સિંગર જસ્મીન વાલીયા એ પણ એ જ સ્થળે પોતાની તસવીરો શેર કરી હતી જેમાં તમામ લોકો અંદાજો લગાવી રહ્યા છે કે હવે હાર્દિક પંડ્યાના જીવનમાં બીજી પત્ની આવવા જઈ રહી છે પરંતુ હજુ સુધી આ વાત પર કોઈ ખાસ સ્પષ્ટતા સામે આવી નથી.
View this post on Instagram
આ માહોલ વચ્ચે નતાશા એ પણ ખૂબ જ ભાવુક વિડીયો શેર કર્યો હતો જેમાં તે કહી રહી છે કે ભગવાન જે કરે છે તે આપણા માટે જ કરે છે કોઈપણ કાર્યમાં ઉતાવળ ન કરવી જોઈએ ભગવાન ક્યારેય મોડું નથી કરતા પરંતુ સમય આવીએ બધું આપી જ દેતા હોય છે. બીજી બાજુ નતાશા પણ છુટાછેડા બાદ પોતાનો બોલ્ડ અંદાજની તસવીરો અવારનવાર સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. હાલમાં જ ક્રિકેટર હાર્દિક પંડ્યાથી અલગ થયેલી મૉડલ અને અભિનેત્રીએ લીલા રંગના આઉટફિટમાં પોઝ આપ્યો હતો.જેમાં તેના ફિગર ને સહેલાવતી જોવા મળી હતી.એક ખભાના ડ્રેસમાં બોલ્ડ, ફ્લોરલ નેકલાઇન અને કાંચળી-શૈલીની ચોળી દર્શાવવામાં આવી હતી.
View this post on Instagram
નતાશા એ આ લુક માં પોતાના વાળને ખુલ્લા રાખ્યા હતા તથા આંખો પર સન ગ્લાસીસ લગાવ્યા હતા જેમાં તેનો હોટ અંદાજ જોવા મળી રહ્યો છે.એક તસવીરમાં નતાશાએ એક હાથે તેના ચહેરાને સૂર્યથી બચાવીને પોઝ આપ્યો છે. આ ફોટોશૂટની તસવીરો ત્યારે બહાર આવી છે જ્યારે હાર્દિક પંડયા ની અફવાઓ બ્રિટિશ સિંગર જસ્મીન વાલીયા સાથે જોડાઈ રહી છે પરંતુ નતાશા પોતાનું અંગત જીવન ખૂબ જ સારી રીતે પસાર કરી રહી છે જે આ તસ્વીરો દ્વારા સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ તસવીરોમાં તમામ લોકોએ નતાશા ની માફી પણ માંગી હતી જ્યારે ઘણા લોકો હાર્દિક પંડ્યા ને પણ સપોર્ટ કરી રહ્યા છે પરંતુ હવે જોવાનું એ રહ્યું કે આ છૂટાછેડા પાછળનું કારણ ક્યારે બહાર આવી શકે છે.