અભિનેત્રી પ્રિયંકા ચોપરા બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સફળતા બાદ હવે હોલીવુડમાં પણ પોતાની સુંદરતાનો જલવો બતાવી રહી છે. આપને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરા પોતાની નાની ઉંમરના નીક જોન્સ સાથે લગ્ન કર્યા બાદ અમેરિકાના લોસ એન્જેલિસ્માં રહે છે.આ બાદ કપલે માલતી મેરી ને જન્મ આપ્યો હતો. આ જોડી લોકો વચ્ચે પણ ખૂબ જ લોકપ્રિય બની હતી અને પ્રિયંકા ચોપડા અને નીક જોન્સ અવારનવાર પોતાની રોમેન્ટિક તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરતા રહે છે.
પ્રિયંકા ચોપડા અને નિક જોન્સ ખુલ્લેઆમ રોમાન્સ કરવામાં ક્યારેય શર્માતા નથી. માત્ર એટલો જ નહીં પરંતુ બંને લોકો એકબીજાના કાર્યમાં પૂરતો સાત સહકાર આપી પ્રેમ સંબંધને વધારે મજબૂત કરતા પણ જોવા મળે છે. આ કપલની વધુ એક તસવીર સોશિયલ મીડિયામાં સામે આવી છે જેને જો તેની સાથે જ ચાહકોએ મન મૂકીને પ્રેમ વરસાવ્યો હતો. થોડા સમય પહેલા જ પ્રિયંકા ચોપરા અને નીક જોન્સ પોતાના પરિવારના નજીકના સાથે મિત્ર સાથે લગ્નમાં હાજર રહ્યા હતા. આ દરમિયાન કપલ પણ એકબીજા સાથે રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યું હતું.
View this post on Instagram
આ લગ્નમાં જાણે બંને લોકો એકબીજાના પ્રેમમાં પાગલ થઈ ગયા હોય તેવું દ્રશ્ય ઊભું થયું હતું અને આ તસ્વીરો પણ લોકોને ખૂબ જ પસંદ આવી હતી. આ લગ્નમાં પ્રિયંકા ચોપરા ના લૂક ની વાત કરીએ તો તેણે બ્લેક કટ ડ્રેસ પહેર્યો હતો. જ્યારે નિક જોન્સ પિંક સુટમાં ખૂબ જ હેન્સમ લાગી રહ્યો હતો. આ તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ થોડી જ સેકન્ડોમાં લાખોની સંખ્યામાં લાઈક અને કોમેન્ટ મળી હતી. આ કારણથી અંદાજો લગાવી શકાય કે પ્રિયંકા ચોપરા અને નીક જોન્સ ની જોડીને સૌથી વધારે લોકો પસંદ કરી રહ્યા છે.
હવે પ્રિયંકા ચોપરા ધ બ્લફ’ મેંસમુદ્રી ડાકૂનો રોલ અદા કરતી નજર આવી હતી. જેમાં પ્રિયંકા નો લુક લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો. આ ફિલ્મની સ્ટોરી ની વાત કરીએ તો ફિલ્મ 19મી સદીના કેરિબિયનમાં બની છે અને એક પૂર્વ મહિલા સમુદ્રી ડાકૂની કહાની પર આધારિત છે. તમામ લોકોએ આ ફિલ્મની સફળતા માટે શુભકામનાઓ પાઠવી હતી.