ટીવી સિરિયલની હોટ અભિનેત્રી મોની રોય હંમેશા પોતાના ચાહકો સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાયેલી રહે છે અને અવારનવાર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી હોય છે. મોની રોય મોટેભાગે બિકીની માં પોતાનું ફિગર લોકોને બતાવી તેની અદા પર લોકોને ફિદા કરે છે. આ વચ્ચે ફરીવાર મોની રોય પોતાના હોટનેસને કારણે ચર્ચાનો વિષય બની છે. અભિનેત્રીની આ તસવીરો જોતા ચાહકોના દિલ પણ ધકધક થઈ ગયા હતા. આ પ્રથમ વાર નહીં પરંતુ આવી રીતે અનેકવાર મોની રોય પોતાનો બોલ્ડ અંદાજ લોકોને બતાવતી હોય છે.
અભિનેત્રી આ તસવીરમાં અલગ અલગ સાડીઓ સાથે ફોટો શૂટ કરાવ્યું હતું. આ બોલ્ડ તસવીરો જોતા ની સાથે જ ચાહકોના તો હોશ ઉડી ગયા હતા. અભિનેત્રી ઘણીવાર માત્ર બિકિનીમાં તો શોર્ટ ડ્રેસમાં અથવા ટોપ ગાઉન માં જોવા મળે છે પરંતુ પહેલીવાર સાડીમાં જોતા ની સાથે જ તમામ લોકો તેની અદા પર ફિદા થઈ ગયા હતા. અભિનેત્રીની સુંદરતાનો આ તસવીરમાં કોઈ જવાબ નથી. આજે તે બોલીવુડની તમામ અભિનેત્રીઓને ફીકી પાડે છે. અભિનેત્રી પ્રથમ તસવીરમાં બ્લેક સાડીમાં જોવા મળી હતી તે ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી રહી છે.
View this post on Instagram
બીજી તસવીરોમાં અભિનેત્રી ફુલ બ્લેક સાડી સાથે જમીન પર સૂતી જોવા મળે છે આ અંદાજથી જ તમામ લોકો પાણી-પાણી થઈ ગયા હતા. અન્ય તસવીરોમાં અભિનેત્રી પોતાના વાળને સહેલાવી ખૂબ જ બોલ્ડ પોઝ આપી રહી છે જેમાં તેનું ફિગર સ્પષ્ટપણે જોવા મળ્યું હતું. આ તસવીરોને અત્યાર સુધી લાખોની સંખ્યામાં લાઇક મળી ચૂકી છે જેમાં તમામ લોકોએ અલગ-અલગ કોમેન્ટ કરી હતી.
આ અન્ય તસવીરોમાં વાઈટ સાડી સાથે પણ અભિનેત્રીએ ફોટોશૂટ કરાવ્યું હતું. જેમાં તેને ભરપૂર જ્વેલરીનો સમાવેશ કર્યો હતો. મોની રોય નાગીન સીરીયલ થી લોકોને વચ્ચે ખૂબ જ જાણીતી અને લોકપ્રિય બની હતી આ તસવીરોમાં પણ મોની રોય નાગિન અંદાજમાં જોવા મળી હતી.આ તસવીરો જોતા ની સાથે જ તમામ ચાહકોએ મન મૂકીને પ્રેમ વરસાવ્યો હતો. અભિનેત્રી એ માત્ર ટીવી સિરિયલોમાં નહિ પરંતુ અનેક બોલીવુડની સુપરહિટ ફિલ્મમાં પણ અભિનય કરી દરેક લોકોના દિલ જીતી લીધા છે.