પ્રિયંકા ચોપરા પોતાની આવનારી ફિલ્મ ધ બ્લફ માટે ખૂબ જ વ્યસ્ત જોવા મળે છે આ ફિલ્મના સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ તમામ લોકોએ ફિલ્મની સફળતા માટે શુભકામના અને શુભેચ્છા પાઠવીએ તે આપને જણાવી દઈએ કે આ ફિલ્મ માટે પ્રિયંકા ચોપરાએ ખૂબ જ મહેનત કરી છે આ માટે જ આશા છે કે બોક્સ ઓફિસમાં આ ફિલ્મનું ખૂબ જ ધૂમ મચાવશે. ફિલ્મના શૂટિંગ બાદ પ્રિયંકા ચોપડા પોતાના પતિ નીક જોન સાથે પોતાના યુએસ વેકેશન પહોંચી હતી જ્યાં તેને નીક સાથે રોમેન્ટિક અંદાજ શેર કર્યો હતો.
આ તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે આપ જોઈ શકો છો કે નીક જોન્સ અને પ્રિયંકા ચોપરા બંને એકબીજાના હાથ પકડી રોમાન્સ કરી રહ્યા છે. આ સાથે નિક જોન્સે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક વીડિયો શેર કર્યો છે જેમાં લોસ એન્જેલિસ્માં હોય તેવું લાગી રહ્યું છે. આ વીડિયોમાં નિક પ્રિયંકા તરફ જતો જોવા મળે છે ત્યારબાદ પ્રિયંકા તેને પકડીને જોર થી કિસ કરે છે. અચાનક કિસ કરતા નિકને નવાઈ લાગે છે ત્યારબાદ ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં નીક પણ પ્રિયંકા ને કિસ કરતો જોવા મળે છે.
View this post on Instagram
આ રોમેન્ટિક અંદાજ ચાહકો સુધી પહોંચતા ની સાથે જ તમામ લોકોએ અલગ અલગ કોમેન્ટ અને મંતવ્ય આપવાનું શરૂ કરી દીધું હતું એક વ્યક્તિએ લખ્યું હતું કે હવે બંને લોકો થોડા વધારે જ રોમેન્ટિક થઈ ગયા છે, બીજા વ્યક્તિએ કહ્યું હતું કે લાગે છે કોઈ મહેમાન આવવાના હશે તો એક ચાહા કે મજાકમાં લખ્યું હતું કે જીજુ દીદીને ક્યારેય નિરાશ થવા દેતા નથી, આપને જણાવી દઈએ કે પ્રિયંકા પોતાના ફિલ્મના શૂટિંગ માટે અલગ અલગ દેશોના પ્રવાસ પર જોવા મળે છે તે હાલમાં જ ઓસ્ટ્રેલિયામાં પોતાનો સમય વિતાવતી જોવા મળી હતી ત્યારબાદ પોતાના પતિ નીક ને મળવા માટે યુએસ પહોંચી હતી.
બંને લોકોએ થોડા સમય પહેલા અનંત અને રાધિકાના લગ્ન પ્રસંગ અને પ્રીવેડિંગ ફંક્શનમાં હાજરી આપી હતી જ્યાં પ્રિયંકા એ મન મૂકીને ડાન્સ ની મજા માણી હતી જેના વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે બંને લોકોએ પેપ્રાજીને પોઝ આપવામાં પણ જરાય નિરાશ થવા દીધા હતા. તેમના અનેક ફોટો અને ફોટોગ્રાફી સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે જે ચાહકો દ્વારા શેર કરવામાં આવ્યા હતા. હાલમાં તો બંને લોકો પોતાનો સમય અમેરિકામાં રોમેન્ટિક અંદાજ સાથે વિતાવી રહ્યા છે જેની તમામ તસવીરોને વિડિયો લોકોને પણ ખૂબ જ પસંદ આવ્યા હતા.