બોલીવુડની જાણીતી અને સુંદર અભિનેત્રી રકુલ પ્રીત સિંહ અવારનવાર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં અનેક તસવીરોને વિડિયો શેર કરતી હોય છે જેમાં તેના ચાહકો તરફથી લાખોની સંખ્યામાં લાઈક અને કોમેન્ટ મળે છે દિવસેને દિવસે અભિનેત્રી પોતાની સુંદરતા અને હોટનેસમાં વધારો કરતી જોવા મળે છે તે માત્ર આજના સમયમાં ફિલ્મની દુનિયામાં નહિ પરંતુ ફેશન સ્ટાઈલની દુનિયામાં પણ હંમેશા આગળ રહી તમામ લોકોને પોતાની અદા પર ફિદા કરતી હોય છે.
આ સાથે જ ઘણીવાર તે અલગ અલગ અંદાજમાં આકર્ષક પોઝ આપી ફોટોશૂટની અનેક તસવીરો પણ સોશિયલ મીડિયામાં શેર કરે છે. અભિનેત્રીએ ફિલ્મ ક્ષેત્રમાં સફળ થવા માટે પોતાના જીવનમાં અનેક સંઘર્ષોને પાર કર્યા છે આ કારણથી જ આજે તે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સફળતાના તમામ શિખરો પ્રાપ્ત કરી રહી છે માત્ર એટલું જ નહીં પરંતુ તમામ અભિનેતા અને અભિનેત્રીઓ સાથે તે દરેક ફિલ્મમાં જોવા મળે છે.
View this post on Instagram
અભિનેત્રીના ચાહકો ને તેમનો અભિનય ખૂબ જ પસંદ આવે છે આથી જ તેમની દરેક ફિલ્મ બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ ધૂમ મચાવે છે અને બોક્સ ઓફિસમાં પણ લાખો કરોડોનું કલેક્શન કરતી હોય છે. શરૂઆતમાં જોકે અભિનેત્રીને ફિલ્મ ક્ષેત્રમાં પ્રવેશ કરવા માટે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો પરંતુ ધીરે ધીરે તેમના અભિનયમાં સુધારો આવવાને કારણે તે ચમકતી અભિનેત્રી બની ગઈ હતી. અભિનેત્રીના instagram માં 23.7 મિલિયન જેટલા ફોલોવર છે આ પરથી અંદાજો લગાવી શકાય કે આજના સમયમાં અભિનેત્રીનું ફેન ફોલોવિંગ ખૂબ જ પ્રમાણમાં મોટું છે.
અભિનેત્રી હાલમાં જ વાઈટ પ્રોફેશનલ આઉટ ફીટ સાથે ફોટોશૂટ કરાવ્યું હતું. જે લોકોને ખૂબ જ પસંદ આવતા લાખોની સંખ્યામાં લાઈક અને કોમેન્ટ જોવા મળી છે. આ તસવીરમાં અભિનેત્રી અલગ અલગ અંદાજમાં પોઝ આપી લોકોને દિવાના બનાવ્યા હતા. એક વ્યક્તિએ કોમેન્ટ કરતા લખ્યું હતું કે આપ બહોત અચ્છી હો મેરી બ્યુટીફૂલ યોર પ્રોફેશનલ લુક ઇસ ઓસમ આવી અલગ અલગ કોમેન્ટ લોકો તરફથી જોવા મળી હતી.