હાલમાં જુના ફિલ્મની અભિનેત્રી પોતાના નવા અંદાજ સાથે સોશિયલ મીડિયામાં અવારનવાર પોતાની હોટ અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે જેમાં ચાહકો તરફથી પણ ખૂબ લાઈક અને કોમેન્ટ જોવા મળતી હોય છે.આપને જણાવી દઈએ કે બોલીવુડ ફિલ્મ ઘણી અભિનેત્રી એવી છે કે જે ખૂબ જ જુના ફિલ્મમાં જોવા મળી હતી પરંતુ આજે પણ પોતાની સુંદરતાથી દરેક લોકોને દીવાના બનાવે છે આ યાદીમાં સુંદર અભિનેત્રી શૈફાલી જરીવાલાનું નામ પણ સામેલ થઈ ગયું છે જેને 2004માં રિલીઝ થયેલી ફિલ્મ મુજસે શાદી કરોગીમાં સર્વશ્રેષ્ઠ અભિનય કરી તમામ લોકોના દિલ જીતી લીધા હતા.
આ ફિલ્મને કારણે જ અભિનેત્રીને લોકપ્રિયતા મેળવવામાં સફળતા મળી હતી. અભિનેત્રી માત્ર ફિલ્મ ક્ષેત્રમાં નહીં પરંતુ મોડલિંગની દુનિયામાં પણ પોતાની એક અલગ ઓળખ લોકોની વચ્ચે ઊભી કરી છે. આ સાથે તે અનેક ફિલ્મના ગીત પર પણ જોવા મળે છે જે ખૂબ જ સુપરહિટ થયા હતા અને લોકોને આટલા વર્ષો થઈ ગયા બાદ પણ આજે ખૂબ પસંદ આવી રહ્યા છે તેની પાછળનું મુખ્ય કારણ શેફાલી જરીવાલા નો અભિનય અને તેની સુંદરતા રહેલી છે. આપને જણાવી દઈએ કે ફિલ્મ ક્ષેત્રમાં આટલી સફળ હોવા છતાં પણ અભિનેત્રી હંમેશા પોતાના સંસ્કારો સંસ્કૃતિ અને ધર્મ સાથે જોડાયેલી રહે છે અને અવારનવાર અનેક મંદિરોની મુલાકાત લેતી જોવા મળે છે આ કારણથી જ આજે તે તમામ લોકોના દિલમાં રાજ કરી રહી છે.
View this post on Instagram
અભિનેત્રીને સર્વશ્રેષ્ઠ અભિનય ને કારણે ફિલ્મ ક્ષેત્રમાં અનેક એવોર્ડ તથા સર્ટિફિકેટ પણ પ્રાપ્ત થયા છે. હાલમાં જ અભિનેત્રી પોતાના પર્સનલ ફોટોશૂટને કારણે પરિવાર ચર્ચાનો વિષય બની હતી જેની તસવીરો પણ ખૂબ જ સોશિયલ મીડિયામાં ઝડપથી વાઇરલ થઈ રહી છે વાયરલ તસવીરમાં આપ જોઈ શકો છો કે ગોલ્ડન શોર્ટ ડ્રેસ થી અભિનેત્રીએ અલગ અલગ અંદાજમાં પોઝ આપી પોતાની અદા લોકો સમક્ષ પ્રસ્તુત કરી હતી જેને જોતાની સાથે જ તમામ લોકોના પાણી છૂટી ગયા હતા.
અભિનેત્રીએ ફોટોશૂટમાં બંને વાળ ખુલ્લા રાખી પોતાના હાથ કમર પર રાખી ખૂબ જ બોલ્ડ પોઝ આપ્યા હતા. આ તસવીરને અત્યાર સુધી 91,000 કરતાં પણ વધારે લાઇક અને કોમેન્ટ મળી ચૂકી છે અભિનેત્રીના એક ચાહકે કોમેન્ટ કરતા લખ્યું કે યુ આર માય ગોલ્ડન ગર્લ જ્યારે અન્ય વ્યક્તિએ લખ્યું કે માય ફેવરીટ ગર્લ યુ આર સો લુકિંગ બ્યુટીફૂલ માય ફેવરીટ ગર્લ ઇન ધ વર્લ્ડ. આ તસવીરો હાલમાં ખૂબ જ ધૂમ મચાવી રહી છે.