પોતાના હોટ ફીગરને કારણે હંમેશા ચર્ચામાં રહેતી અભિનેત્રી શ્વેતા તિવારી અવારનવાર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં અનેક તસવીરો શેર કરતી હોય છે જેને જોતા ની સાથે જ ચાહકોના દિલ ધક ધક થઈ જતા હોય છે. આપને જણાવી દઈએ શ્વેતા તિવારી પોતાની ફેશન સ્ટાઈલ અને લાઈફ સ્ટાઈલને કારણે હંમેશા આગળ વધતી જોવા મળે છે. અભિનેત્રી ઘણીવાર સાડીમાં ડ્રેસ માં શોર્ટ કપડામાં તો ઘણીવાર માત્ર બિકિનીમાં પોતાનું ફિગર બતાવતી નજરે પડે છે. શ્વેતા તિવારીને જોઈને કોઈપણ વ્યક્તિ કહી ના શકે કે તેની ઉંમર 43 વર્ષની હશે કારણકે આટલી ઉંમરે પણ અભિનેત્રીએ પોતાની બોડી એકદમ ફીટ રાખી છે.
અભિનેત્રી હાલમાં બે બાળકોની માતા છે પરંતુ પોતાની યુવાનીનું જોશ આજે પણ લોકોની વચ્ચે હંમેશા છલકાવતી જોવા મળે છે. અભિનેત્રી પોતાની સુંદરતામાં દિવસેને દિવસે વધારો કરતી રહે છે. હાલમાં જ તેને પોતાનું બોલ ફોટોશૂટ ની તસ્વીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે જેને જોઈને જ તમે અંદાજો લગાવી શકો છો કે આજે પણ શ્વેતા તિવારી પોતાની અદાથી લોકોને ફિદા કરે છે. દર વખતે શ્વેતા તિવારીને જોતાની સાથે જ તેમના ચાહકો દિવાના બને છે અને તેમની પર દિલ હારી બેસે છે.
View this post on Instagram
શ્વેતા તિવારીની સુંદરતાએ આજે પણ લોકોના દિલમાં એક વિશિષ્ટ સ્થાન મેળવ્યું છે. થોડા સમય પહેલા અભિનેત્રીએ માત્ર બિકીની મા ફોટોશૂટ કરાવ્યું હતું. જેને જોતાની સાથે જ તમામ લોકો પાણી-પાણી થઈ ગયા હતા. હાલમાં જ અભિનેત્રીએ વાયરલ કરેલી તસવીરોમાં પોતાની એક અલગ જ સ્ટાઈલથી તમામ લોકોના દિલ જીતી લીધા છે. વાયરલ થયેલી તસવીરો આપ જોઈ શકો છો કે અભિનેત્રી યેલો ટોપ બ્લેઝર અને વાઈટ પેન્ટમાં અલગ અલગ અંદાજમાં પોઝ આપી રહી છે.
આ તસવીરોમાં શ્વેતા તિવારી એ લેપટોપ સાથે પણ પોઝ આપ્યા હતા જેનો પ્રોફેશનલ લુક જોતા ની સાથે જ શ્વેતા તિવારી ના તમામ ચાહકોએ મન મૂકીને તેમની સુંદરતાના વખાણ કર્યા હતા એક વ્યક્તિએ લખ્યું હતું કે યુ આર વેરી બ્યુટીફૂલ તો બીજા વ્યક્તિએ લખ્યું હતું કે યુ આર ક્વીન ઓફ માય હાર્ટ શ્વેતા તિવારી ના કરિયરની વાત કરીએ તો તેમને અત્યાર સુધી બાલવીર, મેરે પાપા કી દુલ્હન કસોટી જિંદગી કી જેવી અનેક સુપરહિટ સિરીયલોમાં પોતાનો અભિનય લોકો સમક્ષ પ્રસ્તુત કર્યો છે. આજે શ્વેતા તિવારીએ પોતાની મહેનત અને સંઘર્ષથી તમામ લોકોના દિલમાં એક વિશિષ્ટ સ્થાન મેળવ્યું છે અને અવારનવાર તસવીરોથી પોતાના ચાહકો સાથે હંમેશા જોડાયેલી રહે છે.