આપણે સૌ લોકો જાણીએ છીએ કે ભારતીય ક્રિકેટ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને નતાશાએ થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં પોતાના છૂટાછેડા ની જાહેરાત કરી હતી અને આખરે પોતાના સંબંધોનો અંત લાવ્યા હતા. આ છૂટાછેડા બાદ નતાશા પોતાના પુત્રને લઈ પિયર સર્બિયા ચાલી ગઈ હતી. આ બાદ નતાશા અવારનવાર અનેક પોસ્ટને તસવીરો શેર કરતી રહે છે. પરંતુ હાલમાં જ નતાશા મુંબઈ પાછી ફરી હતી.
આ બાદ હાર્દિક અને નતાશા નો પુત્ર અગતસ્ય છુટાછેડા બાદ પહેલીવાર પોતાના પિતાના ઘરે ગયો હતો. આપને જણાવી દઈએ કે નતાશા મુંબઈ આવતાની સાથે જ તેના પુત્રને હાર્દિક પંડ્યા ના ઘરે મૂકી ગઈ હતી ત્યારબાદ હાર્દિક પંડ્યાની ભાભી પંખુડી શર્માએ બંને પુત્રો સાથેની તસવીરો સોશિયલ મીડિયામાં સ્ટોરી દ્વારા શેર કરી હતી. સોશિયલ મીડિયામાં સ્ટોરી માં જોવા મળી રહ્યું છે કે અગત્સ્ય તેના કાકી સાથે રમતગમત અને મસ્તી કરતો જોવા મળી રહ્યો છે. બંને લોકો આ તસવીરોમાં ખૂબ જ આનંદિત જોવા મળ્યા હતા. આ સાથે અગત્સ્ય તેના કાકીના ખોળામાં જોવા મળી રહ્યો છે જ્યારે પંખુડી શર્માનો પુત્ર તેની બાજુમાં છે.
આપણે સૌ લોકો જાણીએ છીએ કે હાર્દિક અને નતાશાએ ચાર વખત લગ્ન કર્યા હતા પરંતુ માર્ચ 2024 થી બંનેના સંબંધોને લઈ અનેક વાતો ચાલી રહી હતી જેને કારણે તમામ લોકોએ છૂટાછેડા ની અફવા સોશિયલ મીડિયામાં વહેતી કરી હતી અને આખરે હાર્દિક પંડ્યા અને નતાશાએ સોશિયલ મીડિયાના માધ્યમથી સ્ટોરી શેર કરી છૂટાછેડા ના સમાચાર લોકો સમક્ષ રજૂ કર્યા હતા. પરંતુ હજુ સુધી આ છૂટાછેડા પાછળનું સાચું કારણ જાણવા મળ્યું નથી ઘણીવાર નતાશા અનેક સેડ પોસ્ટ વાતો લવ સ્ટોરીને લઈ તસવીરોને વિડીયો શેર કરતી રહે છે તો બીજી બાજુ હાર્દિક પંડ્યા પણ અનેક સેલિબ્રિટી સાથે ડેટ કરતો હોવાના સમાચાર વાયરલ થઈ રહ્યા છે.
છૂટાછેડા બાદ હાર્દિક પંડ્યા ના પુત્ર અગતસ્ય નતાશા સાથે રહેશે તેઓ નિર્ણય કરવામાં આવ્યો હતો પરંતુ એક પુત્ર માટે પોતાના પિતાથી દૂર જવું ખૂબ જ મુશ્કેલ થઈ જતું હોય છે તેથી પિતાની તમામ યાદોને બોલાવવા માટે નતાશા પોતાના પિયર અલગ અલગ રમતો અને ફરવા લાયક સ્થળોથી તેમના પરિવારને ભુલવાના પ્રયત્નો કરતી હતી. આ બાદ હવે પરિવાર નતાશા મુંબઈ પરત ફરતાની સાથે જ તેના પુત્રને હાર્દિક પંડ્યા ના ઘરે મૂકી ગઈ હતી જ્યાં કાકી ભત્રીજા વચ્ચે મસ્તીની પળો પંખુડી શર્માએ સોશિયલ મીડિયામાં શેર કરી હતી.