સાઉથ અભિનેતા નાગા ચેતન્ય એ હાલમાં જ મંગેતર શોભીતા સાથે સગાઈ કરી પોતાના નવા જીવનની શરૂઆત કરી હતી તેમની સગાઈની અનેક તસવીરોને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ ચાહકોએ શુભકામના શુભેચ્છાઓના આશીર્વાદ પાઠવ્યા છે. નાગા ચેતન્ય એ શોભીતા સાથે પોતાના નવા જીવનની શરૂઆત કરવાનો નિર્ણય કર્યો હતો અને એક અલગ જ સફર તરફ બંને લોકો પ્રેમના બંધનના બંધાય આગળ વધ્યા હતા. આ બંને લોકોની જોડીને ચાહકો પણ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે નાગા ચેતન્ય ની પહેલી પત્ની પણ ખૂબ જ બોલ્ડ અને હોટ લાગતી હતી જોકે શોભીતા પણ કોઈ અભિનેત્રી કરતા કમ નથી તે આજે પણ પોતાના હોટ ફીગરથી લોકોને પાણી-પાણી કરે છે.
નાગા ચેતન્ય ની નવી પત્ની સોભીતાએ બોલીવુડ હિન્દી ફિલ્મોથી માંડી સાઉથ ફિલ્મ અને વેબ સિરીઝમાં કામ કર્યું છે. માત્ર એટલું જ નહીં પરંતુ હાલમાં જ શોભીતા એ સફળતાનું વધુ એક શિખર પ્રાપ્ત કર્યું છે અને તેને પ્રથમ વાર હોલીવુડ ફિલ્મ મંકી મેનમાં ડેબ્યૂ કર્યું છે. અભિનેત્રી પોતાની ફિલ્મ સાથે સાથે લાઈફ સ્ટાઈલ અને ફેશન સ્ટાઈલ ની દુનિયામાં પણ હંમેશા આગળ રહે છે આ કારણથી જ આજે તેના ખૂબ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે જે સોશિયલ મીડિયાના માધ્યમથી તેમની સાથે જોડાયેલા રહે છે અને શોભીતા પણ હંમેશા તેમાં એક્ટિવ રહે છે.
View this post on Instagram
આપને જણાવી દઈએ કે સોશિયલ મીડિયાની દુનિયામાં શોભીતા હંમેશા પોતાની બોલ્ડનેસ ને કારણે લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બની રહે છે. સાથે તે ટ્રેડિશનલ વેસ્ટન કે કોઈપણ લુકમાં પોતાનો અંદાજ લોકોને બતાવે છે. આપ સોશિયલ મીડિયામાં શોભિતાના એકાઉન્ટ પરથી અનેક તસવીરો જોઈ શકો છો જેને જોતાની સાથે જ તમે ફિદા થઈ જશો. આ સાથે અભિનેત્રી અનેક ફિલ્મો અને વેબ સિરીઝમાં એડલ્ટ અને હોટ સીન આપ્યા છે જેને કારણે તે ફિલ્મોમાં ખૂબ જ ફેમસ બની હતી તથા તેના દરેક ફિલ્મો ખૂબ જ સુપરહિટ બની જતા હોય છે આ બાદ હવે તે હોલીવુડ ફિલ્મોમાં પણ પ્રવેશ કરવા જઈ રહી છે જેને કારણે આવનારા સમયમાં ફિલ્મની દુનિયામાં ખૂબ જ ધૂમ મચાવે તેવી શક્યતા લોકો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.
View this post on Instagram
આ સાથે તે દરેક ફિલ્મમાં સર્વશ્રેષ્ઠ અભિનય કરતી હોય છે તેને કારણે ફિલ્મ ક્ષેત્રમાં અનેક એવોર્ડ તથા સર્ટિફિકેટ પ્રાપ્ત થયા છે નાગા ચૈતન્ય અને શોભિતાની જોડી ફિલ્મ ક્ષેત્રમાં ખૂબ જ આગળ વધી ધૂમ મચાવે તેવી આશા છે હાલમાં તો આ સગાઈમાં તમામ ફિલ્મ ક્ષેત્ર સાથે જોડાયેલા અભિનેતા અને અભિનેત્રીએ તસવીરોને પોસ્ટ શેર કરી બંને લોકોને નવી સફર માટે શુભકામના અને શુભેચ્છાઓ પાઠવી હતી.