ટીવી સિરિયલ ની દુનિયામાં તારક મહેતા ઉલ્ટા ચશ્મા સીરીયલ એ આજે દરેક લોકોની વચ્ચે પોતાની એક અલગ લોકપ્રિયતાને ઓળખ ઊભી કરી છે આપને જણાવી દઈએ કે આ શો છેલ્લા 16 વર્ષથી દરેક લોકોને મનોરંજન કરાવી રહ્યો છે 16 વર્ષની સફળતા પાછળ સીરીયલ સાથે જોડાયેલા અભિનેતા અભિનેત્રીઓ દિગ્દર્શક માર્ગદર્શક ડાયરેક્ટર તથા તમામ ચાહકોનો ખૂબ જ સાથ સહકાર અને પ્રેમ રહેલો છે આ કારણથી જ આજે આ સીરીયલ સફળતાના તમામ શિખરો પ્રાપ્ત કરી સતત આગળ વધી દરેક લોકોને મનોરંજન કરાવી રહી છે.
આ સીરીયલ એ હાલમાં જ પોતાના 16 વર્ષની ભવ્ય અને શાનદાર આ રીતે શૂટિંગના સેટ પરથી ઉજવણી કરી હતી. એની અનેક તસવીરો અને વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. આ સીરીયલના 16 વર્ષ પૂર્ણ થતાની સાથે જ તમામ ચાહકોએ શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવી હતી. હાલમાં જોકે આ સીરીયલના અનેક અભિનેતા અને અભિનેત્રીઓએ સિરિયલ ને હંમેશા માટે અલવિદા કહી દીધું છે જેમાં હંસરાજ હાથી રોશન તારક નટુ કાકા બાવરી અંજલી ભાભી ટપુ સોનુ જેવા તમામ પાત્રનો સમાવેશ થાય છે પરંતુ નવા પાત્રની એન્ટ્રી એ સર્વશ્રેષ્ઠ અભિનય કરી તમામ લોકોના દિલ જીતી લીધા છે. આ કારણે આજે પણ શો આ 17માં વર્ષમાં પ્રવેશ કરી સતત આગળ વધવામાં સફળ રહ્યો છે.
View this post on Instagram
આજે ભલે આ સીરીયલ ના અનેક અભિનેતા સીરીયલ થી દૂર થઈ ગયા છે પરંતુ તે હંમેશા સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના ચાહકો સાથે જોડાયેલા રહે છે જેમાં આજે ટપુનું પાત્ર ભજવી રહેલા રાજ અનકટ વિશે વાત કરવા જઈ રહ્યા છે કે જેને હાલમાં જ સોશિયલ મીડિયામાં પોતાની રજવાડી તસવીરો શેર કરી છે વાયરલ તસવીરોમાં જોઈ શકો છો કે રાજ એટલે કે ટપ્પુ રજવાડી અંદાજમાં ફોટોશૂટ કરાવ્યું હતું જેમાં તે અલગ અલગ અંદાજમાં પોઝ આપી લોકોને જોવા પર મજબૂર કરી દીધા હતા.
બ્લુ કલરના રજવાડી અંદાજના પોશાક સાથે રાજ ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી રહ્યો હતો. આ ખાસ પહેરવેશ તેણે પોતાના શૂટિંગ માટે પસંદ કર્યો હતો હાલમાં ભલે આ ટપ્પુ સીરીયલ થી દૂર થઈ ગયો છે પરંતુ આજે પણ લોકો તેને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ પહેરવેશના લોકોએ કોમેન્ટ ના માધ્યમથી ખૂબ જ વખાણ કર્યા હતા. એક વ્યક્તિએ કહ્યું હતું કે યુ આર લુકિંગ સો બ્યુટીફૂલ સો હેન્ડસમ યુ આર માય ફેવરીટ જ્યારે એક વ્યક્તિએ કહ્યું હતું કે યુ આર પ્લીઝ કમ બેક તારક મહેતા સીરીયલ