શું “હાર્દિક પંડ્યા” આ વિદેશની ખૂબસૂરત હસીના સાથે કરી રહ્યો હતો ડેટ!!! વાઇરલ થઈ તસવીરો

વાઇરલ

18 જુલાઈ 2024 ના રોજ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યા અને નેતા સાહેબ છૂટાછેડા ના સમાચાર સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. થોડા સમય પહેલા નતાશા એ પ્રેમમાં વિશ્વાસઘાત કર્યા હોવાની રિલ્સ અને તસવીરોને લાઈક કરી હતી જેના કારણે તમામ લોકો અંદાજો લગાવી રહ્યા છે કે બંને વચ્ચે કંઈક અજબ ગજબ ચાલી રહ્યું હશે જેને કારણે એકબીજા સાથે અચાનક જ છૂટાછેડા થવાનો નિર્ણય થયો હતો. પરંતુ બંને લોકો પાસેથી હજુ સુધી છૂટાછેડા નું કોઈ સાચું કારણ સામે આવ્યું નથી. છૂટાછેડા ના સમાચાર બાદ હાર્દિક પંડ્યા લોકોની વચ્ચે ખૂબ જ નારાજ થતો જોવા મળ્યો હતો જાણે તે પોતાનું કેટલી દર્દ આંખોમાં છુપાવી રહ્યો હોય તેવું લાગતું હતું જેને કારણે તમામ લોકો હાર્દિક પંડ્યાના દુઃખના સમયમાં હંમેશા સાથે ઉભા હતા.

પરંતુ હવે હાર્દિક પંડ્યા માટે સારો સમય આવવા જઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે છેલ્લા ઘણા દિવસોથી હાર્દિક પંડ્યા કોઈ વિદેશની ખૂબસૂરત સિંગર હસીનાને ડેટ કરી રહ્યો છે. આપને જણાવી દઈએ કે બંને લોકો એક સાથે ગ્રીસમાં વેકેશનની મજા માણતા જોવા મળ્યા હતા. હાર્દિક પંડ્યા જેને ડેટ કરી રહ્યો છે તે ખૂબસૂરત હસીના નું નામ જૈસમીનન વાલીયા છે. ગ્રીસ માંથી પૂલ સાઈડની તસવીરો સામે આવી છે જેમાં બંને લોકો એક જ પોઝમાં જોવા મળ્યા હતા.

જેસમીન બ્લુ બિકિનીમાં પોતાના હોર્ટ ફિગર સાથે પોઝ આપી રહી છે. ત્યારબાદ હાર્દિક પંડ્યા એ જ પુલ પાસે ફોટોગ્રાફી કરાવતો વિડીયો અને તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરી છે. બંને લોકો એક જ પુલ પાસે એક જ જગ્યાએ અને એક જ સમયે એક સાથે જોવા મળવાને કારણે તમામ લોકો સોશિયલ મીડિયામાં અંદાજો લગાવી રહ્યા છે કે જરૂરથી બંને વચ્ચે કંઈક ચાલી રહ્યું છે પરંતુ હજુ સુધી સામે આવ્યું નથી.

તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ની સાથે જ એક વ્યક્તિએ લખ્યું હતું કે શું તમે બંને સાથે છો તો અન્ય વ્યક્તિએ લખ્યું હતું કે હાર્દિક પંડ્યા નો સારો સમય હવે આવશે જ્યારે એક વ્યક્તિએ મજાકમાં લખ્યું હતું કે બેટર ધેન નતાશા એક વ્યક્તિ લખી રહ્યો છે કે હવે અમારા નવા ભાભી આવશે. આપને જણાવી દઈએ કે હાર્દિક પંડ્યા સાથે જોવા મળેલી આ ખૂબસૂરત હસીના બ્રિટિશ સિંગર અને ટીવી પર્સનાલિટી છે.

 

View this post on Instagram

 

A post shared by Jasmin Walia (@jasminwalia)

આ સાથે તેના માતા પિતા મૂળ ભારતીય છે. એ હંમેશા સોશિયલ મીડિયાના માધ્યમમાં એક્ટિવ રહે છે આ સાથે તેમના 6 લાખ કરતા વધારે ફોલોવર છે સોનુ કે ટીટુ કી સ્વીટી માં તેમને બમ ડીગી ડીગી ગીતમાં રિમિક્સ કર્યો હતો જે ગીત અને ફિલ્મ લોકોને ખૂબ જ પસંદ આવ્યું હતું. હાલમાં તો હાર્દિક પંડ્યા સાથે રીલેશનશિપને કારણે એ લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બની હતી અને તેમના ફોલોવર્સ માં પણ વધારો જોવા મળ્યો હતો આ સાથે જ તેમની તમામ તસવીરોમાં લોકોએ હાર્દિક પંડ્યા અંગે પૂછવાનો પ્રયત્ન પણ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *